રશિયાના વ્લાદિમીર પુતિન એ બુધવરે ચીન અને રશિયા ના નવા સંબંધો ના ઉદય નો નિર્દેશ આપ્યો હતો ચીનના નેતા અનેપુતિન વચ્ચે બેઇજિંગ ઓલિમ્પિક અંગે ચર્ચા થઇ હતી બંને નેતાઓએ લ7 વિદેશમંત્રીઓની મોસ્કોમાં મળનારી બેઠક પૂર્વે બે દિવસ પહેલા વાત કરી હતી આ વાતચીત દરમિયાન રશિયા અને ચીન અને અમેરિકાના રાષ્ટ્રપતિ જોબાઇડનની લોકતાંત્રિક બેઠક અંગે પણ ચર્ચા કરી હતી
ફેબ્રુઆરી મહિનામાં બેજિંગમાં મળનારી આ બેઠકમાં બંને દેશો વચ્ચે સંબંધો ની નવી શરૂઆત થશે, પુતી બેઇજિંગમાં યોજાનારા ઓલિમ્પિક મહોત્સવમાં સામેલ થવા તૈયાર થયા છે અને રશિયાના સંબંધો ભારત અને ચીનને સાથે લાવવા મથામણ કરી રહ્યું છે બીજી તરફ ચીન અને રશિયા વચ્ચે એક મત સધાય રહ્યું છે કારણ કે અમેરિકા બ્રિટન કેમેરા ઓસ્ટ્રેલિયા બેઇજિંગમાં યોજાનારા ઓલિમ્પિકસમાં પોતાના પ્રતિનિધિઓ મોકલવાના મૂડમાં નથી ચીનના ઊંયઘર અને અન્ય મુસ્લિમ લઘુમતિ પરના અત્યાચાર ને લઈને અમેરિકાએ ચીનનું કાના મળ્યું છે ત્યારે દિલ્હી અને મોસ્કો વચ્ચે સંબંધો વધી રહ્યા છે ચીન અને રશિયા ના સંબંધો માં રશિયા માટે ખાસ ચીન અને ભારતના સંબંધો સુધરે તેનું મહત્વ છે
અમેરિકા અને તેના સહયોગીઓ દ્વારા રશિયાના ીસફિશક્ષય મુદ્દે દબાણ લાવી રહ્યા છે જો કે રશિયાએ તેના પર લગાવેલા તમામ આરોપો અગાઉ જ નકારી દીધા છે રશિયા માટે હવે ભારત અને ચીનના સંબંધો વધુ સુદ્રઢ બને તે એક મુદ્દાનો કાર્યક્રમ રહ્યો છે રશિયાના સાથે નવી દિલ્હી ના સંબંધો અંગે પણ ચર્ચા કરી હતી ઉષા ખાતે અગાઉ યોજાયેલી જી-20ની બેઠક ના મુદ્દા પણ ચર્ચા આવ્યા હતા રસિયા ભારતના મિત્ર રાષ્ટ્ર તરીકે પોતાની ભૂમિકા વિભાવરી રહ્યું છે અને ભારત અને ચીન બન્ને ફરીથી સંબંધો સુધારે તેના ઉપર ભાર મુકી રહ્યું છે.