સુપ્રસિધ્ધ વાછડાદાદાના યાત્રાધામ લીયા ગામે હજારો લોકો વાછડાદાદાના દર્શનાર્થે આવતા હોય ત્યારે યાત્રાધામના વિકાસ માટે લીયા ગ્રા.પંના સરપંચ તનવિરસિહ રાણાએ ગામમા આરસીસી રોડ માટે માંગણી કરવામા આવતા નાણાપંચ ની ગ્રાન્ટમાંથી રૂ.20 લાખ ફાળવતા ગામના રસ્તાઓ પર આરસીસી રોડના પથરાતા લોકોએ આનંદની લાગણી અનુભવી હતી.
Trending
- જનરલ કોચમાં મુસાફરી કરતા લોકો માટે ખુશ ખબર !
- ગુજરાતની ઐતિહાસિક નગરી ચાંપાનેર
- Surat : રિંગરોડ વિસ્તારની ટ્રાફિક સમસ્યા હળવી કરવા પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરાયો
- જાણો પૂજામાં પંચમુખી દીવાનું વિશેષ મહત્વ !
- Winter skincare tips : શિયાળામાં સાબુ છોડો, આ 6 નેચરલ વસ્તુ તમારા ચહેરાને રાખશે એકદમ સોફ્ટ
- શિયાળાનું સુપરફૂડ સંતરું, રોજ ખાવાથી હેલ્થ રહેશે તગડી
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને કાર્યમાં થોડો વિલંબ થતો જોવા મળે, બિનજરૂરી વિવાદો ટાળવા, દિવસ આનંદદાયક રહે.
- શું તમે પણ સ્કીન કોમળ, સુંદર અને ગ્લોઇન્ગ બનાવવા માંગો છો