આર.ટી.ઇ. હેઠળ એડમીશન મળેલ વિઘાર્થીઓના વાલીઓ ડી.ઇ.ઓ. કચેરીએ રજુઆત લઇને પહોચ્યા હતા જે મુજબ તેમણે રજુઆત કરી હતી કે એડમીશન ના મેસેજ મળ્યા હત પરંતુ જે શાળામાં એડમીશન થયું હતું. ત્યાંના ટ્રસ્ટી દ્વારા જગ્યા ખાલી નથી. તેવું વિઘાર્થીઓ વાલીઓને જળાવવામાં આવ્યું હતું. જેને લઇને વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
વિજયસિંહ જાડેજા (કોંગ્રેસ) એ અબતક સાથે જે વાતચીતમાં જણાવ્યું હતું કે આજરોજ જે ગુજરાતમાં આર.ટી.ઇ. ની લડત કોંગ્રેસ દ્વારા ચાલુ હતી. સોમવારે પ્રેસર આવવાથી કે કોઇપણ કારણોસર અમારી અરજી માનય રાખી વંચીત વાલીઓને એડમીશનના મેસેજ આવેલા પરંતુ વાલીઓએ તપાસ કરતા સ્કુલના પ્રિન્સીપાલ તથા સ્કુલના ટ્રસ્ટીઓ દ્વારા એડમીશનની ના પાડવામાં આવી છે. જેથી તેઓએ ડી.ઇ.ઓ. ઓફીસથી કરણપરા બન્ને જગ્યાએ સવારના ધકકા આવા પડે છે. તો અમારો વિરોધ છે કે મેસેજ આવી ગયેલ છે તો સ્કુલમાં એડમીશન આપવાની શું કામ ના પાડવામાં આવી રહી છે. અને જો જગ્યા જ ન હતી તો સ્કુલ શું કામ ફાળવવામાં આવી અને બીજી સ્કુલમાં પ્રવેશ આપે બીજો પ્રશ્ર્ન એ હતો કે ઘણા વિર્દ્યાીઓને રાજકોટમાં રહેવા છતાં ૧૫ કિ.મી. દૂર સ્કૂલ ફાળવવામાં આવી છે. તો તેઓને નજીકની સ્કૂલ ફાળવવામાં આવે. બીપીએલના પણ બાળકોને એડમીશન મળ્યા ની તો તેવા વિર્દ્યાીઓને એડમીશન આપે કારણ કે સ્કુલ શ‚ ઈ ગયેલ છે અને વાલીઓને હજુ એડમીશન માટે તોડા-મારી કરવી પડે છે અને જે વિર્દ્યાીઓની જગ્યા ફુલ છે તેવા વિર્દ્યાીઓને અન્ય સ્કૂલમાં ટ્રાન્સફર કરી અાપવામાં આવે.
એક વિર્દ્યાીના માતાએ જણાવ્યું હતું કે, મારા બે દિકરા છે એકનું એડમીશન હોલી સેન્ટસમાં અને બીજાનું જી.કે.ધોળકીયામાં એડમીશન મળેલ હતી. મને મેસેજ આવ્યો હતો કે તેમને આ બે સ્કૂલ ફાળવવામાં આવી છે. પણ અમે સ્કુલે ગયા ત્યારે અમને જવાબમાં જગ્યા ની એડમીશન પુરા ઈ ગયા છે. એવું જણાવવામાં આવ્યું હતું અને બાળકના પિતા ન હોવાી મારે ધક્કા ખાવા પડે છે અને સ્કૂલ શ‚ ઈ ગયા હોવા છતાં એડમીશન મળેલ ની.