ગીર સોમનાથ જીલ્લાના પોલીસ વડાશ્રી રાહુલ ત્રિપાઠી સા. એ શ્રાવણ માસ ચાલતો હોય જે અનુસંધાને ચાલતી જુગારની પ્રવૃતિ બંધ કરાવવા સુચના આપતા એલ.સી.બી.ના પો.ઇન્સ.શ્રી બી.બી. કોળી સા.ના માગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવી આવી જુગારની ચાલતી ગે.કા. પ્રવૃતિ બંધ કરાવવા જણાવેલ જે અનુસંધાને એલ.સી.બી.ના એ.એસ.આઇ. લતાબેન પરમાર હેડ કોન્સ. રામદેવસિંહ જાડેજા, લલીતભાઇ ચુડાસમા, લખમણભાઇ મેતા, સંગ્રામસિંહ ગોહીલ, મેસુરભાઇ વરૂ, મેરામણભાઇ શામળા, જગદિશભાઇ મકવાણા, તથા પો.કોન્સ. ભુપેનદ્રસિંહ ચાવડા, જગતસિહ પરમાર તથા વુમન પો.કોન્સ.દેવીબેન રામ એ રીતેના પ્ર.પાટણ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય જે દરમ્યાન એલ.સી.બી.ના હેડ કોન્સ. લલીતભાઇ ચુડાસમાની બાતમી આધારે પ્ર.પાટણ વિસ્તારના પઠાણવાડા વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા,
(૧) આરીફભાઇ મહમદભાઇ બેલીમ પટણી ઉ.વ. ૩૯ રહે; પ્ર. પાટણ પઠાણવાડા સોમનાથ મંદીર પાસે,
૨) હારુનભાઇ હસનભાઇ મનસુરી પઠાણ ઉ.વ. ૩૨ રહે પ્ર.પાટણ પઠાણવાડા બેલીમશેરી,
(૩) અ.સતારા મહમદભાઇ મુગલ પટણી ઉ.વ.૨૮ રહે. પ્ર. પાટણ પઠાણવાડા બેલીમશેરી,
(૪) નુરમહમદ મહેબુબભાઇ પંજા પટણી ઉ.વ. ૩૦ રહે; પ્ર, પાટણ રબારીવાડા નાકે,
(૫) તૌસીફભાઇ અબ્દુલ્લભાઇ મુગલ પટણી ઉ.વ. ૨૫ રહે પ્ર. પાટણ પઠાણવાડા બેલીમશેરી,
(૬) સલીમભાઇ યુસુફભાઇ મનસુરી પઠાણ રહે; ગુલામનગર ગુજરાત બેકરીની પાછળ પ્ર. પાટણ વાળાને રોકડ રકમ ૩૧૨૫૦/- તથા મોબાઇલો મળી કુલ રૂ.૫૫૭૫૦/- ના મુદામાલ સાથે પકડી પાડી પ્ર.પાટણ પો.સ્ટે. ગુનો રજી. કરાવી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢેલ છે.