ચુડા પોલીસને બાતમી મળેલ કે કારોલ ગામના જયપાલસિંહ ચંદ્રસિંહ ઝાલા વાળાઓ પોતાના રહેણાક મકાને ભારતીય બનાવટનો વિદેશી દારુનો જથ્થો રાખી વેચાણ કરતા હોય. તેવી હકીકત આધારે સદરહું જગ્યાએ રેઇડ કરતા સદર જગ્યાએથી ભારતીય બનાવટની વિદેશી દારુ કુલ બોટલો નં. ૧૯૦૨ કિ. રૂ ૭.૬૦ લાખ તથા ટ્રેકટર ટ્રોલી ની કિ. રૂ ૧.૫૦ લાખ તથા બે મો.સા. રૂ ૬૦ હજાર એમ કુલ કિ. રૂ ૯.૭૦ લાખના મુદામાલ કબ્જે કરવામાં આવેલ છે.
Trending
- Gandhidham:પોલીસ મહાનિરીક્ષક બોડર રેન્જ ભુજ ચિરાગ કોરડીયાના વાર્ષીક ઇન્સ્પેકશન દરમિયાન લોકસંવાદ યોજાયો
- જનરલ કોચમાં મુસાફરી કરતા લોકો માટે ખુશ ખબર !
- ગુજરાતની ઐતિહાસિક નગરી ચાંપાનેર
- Surat : રિંગરોડ વિસ્તારની ટ્રાફિક સમસ્યા હળવી કરવા પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરાયો
- જાણો પૂજામાં પંચમુખી દીવાનું વિશેષ મહત્વ !
- Winter skincare tips : શિયાળામાં સાબુ છોડો, આ 6 નેચરલ વસ્તુ તમારા ચહેરાને રાખશે એકદમ સોફ્ટ
- શિયાળાનું સુપરફૂડ સંતરું, રોજ ખાવાથી હેલ્થ રહેશે તગડી
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને કાર્યમાં થોડો વિલંબ થતો જોવા મળે, બિનજરૂરી વિવાદો ટાળવા, દિવસ આનંદદાયક રહે.