શીલના મીતી ગામે અલ્ટ્રો કારના ચાલક ભરતભાઈ હમીરભાઈ રાડા જાતે રબારી રહે.જુનાગઢ તથા તેની સાથેનો અજાણ્યો માણસ ગેરકાયદેસર રીતે ઈંગ્લીશ દારૂ પીવાના દારૂની અલગ-અલગ બ્રાન્ડની ૭૫૦ એમ.એલ.ની કુલ બોટલ નંગ-૭૧ જેની કિં.રૂ.૨૮,૪૦૦નો રાખી અલ્ટ્રો કાર રજી નં.જી.જે.૧૧ બીએચ ૦૫૦૭ કિ.રૂ.૧,૮૦,૦૦૦/- સહિત કુલ કિં.રૂ.૨,૦૮,૪૦૦/-ના મુદામાલ રાખી નાસી જઈ ગુન્હો કરેલ હોય તેના સામે પ્રોહી એકટ મુજબ ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને સંઘર્ષ પછી સફળતા મળે, ધંધો રોજગાર શોધતા મિત્રો માટે શુભ, પ્રગતિકારક દિવસ.
- Bloody mary : હિમ્મત છે ત્રણ વાર બ્લડી મેરી નામ લેવાની???
- ઉમરગામ: કનાડુ – કરજગામ થી શિરડી પદયાત્રાનો પ્રારંભ કરાયો
- કચ્છમાં સાંજે 4:16 કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો
- સુરત: નવી સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા ચોથા વર્ગના કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા
- અલ્લુ અર્જુન પહેલેથી જ જામીન પર હતો, તો હવે કોર્ટે તેને કયા જામીન આપ્યા..?
- જામનગર: કેબિનેટમંત્રી રાઘવજી પટેલે નવનિર્મિત ધુતારપુર સામૂહિક આરોગ્ય કેન્દ્રનું કર્યું લોકાર્પણ
- સાબરકાંઠા: લગ્ન કરી ઘરેણાં ચોરી ફરાર થનાર લૂંટેરી દુલ્હન બે વર્ષ બાદ ઝડપાઈ