2.49 કરોડ ખેડૂતોને સહાય મળશે
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ખેડૂતોને સહાય કરવાની જાહેરાત કરી. સંવેદનશીલ સરકાર દ્વારા સંવેદનશીલ નિર્ણય લેવામાં આવ્યો.
ખેડૂતોને અકસ્માત દરમિયાન શરૂ કરાયેલી સરકારી સહાયની યોજનામાં 1 લાખ નો વધારો કરવામાં આવ્યો. સહાયને વધારીને રૂ. 2 લાખ કરવામાં આવી. આ યોજનાથી રાજ્યના 2.49 કરોડ ખેડૂતોને સહાય મળશે. સાથે જ વારસદારના નિયમોમાં ફેરફાર જાહેર કર્યા.