વિધાનસભાની ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે પેરામિલ્ટ્રી ફોર્સ સહિતના સુરક્ષા જવાનોને તહેનાત કરવાની કવાયત શ‚ કરવામાં આવી છે. આરપીએફની ૧૧૫ જવાનોની એક ટુકડી એવી કુલ પાંચ ટૂંકડી આવી છે. આર.પી.એફ.ની એક ટૂકડીમાં ૧૫ મહિલા પોલીસનો સમાવેશ થાય છે. આરપીએફના અધિકારીઓ સાથે પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલૌત અને ડીસીપી કરણરાજ વાઘેલાએ બેઠક યોજી ચૂંટણી બંદોબસ્ત અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી.
વિધાનસભાની ચૂંટણી અંતર્ગત આરપીએફનું રાજકોટમાં આગમન
Previous Articleન્યુયોર્કમાં આતંકી હુમલો: ટ્રકથી આઠને કચડયા
Next Article એક અનોખી પહેલ….! રજસ્વલા સ્ત્રીઓને મળશે સસ્તી શરાબ…?