સામગ્રી
- ૩ વાસી રોટલી
- ૧ બાઉલ બટાકા (નાના ટૂંકડામાં કટ કરેલા)
- ૧૦૦ ગ્રામ પનીર
- ૧ ચમચી જીરૂ
- ૧ ડુંગળી કટ કરેલી
- ૨ લીલા મરચા
- ૫-૬ મીઠા લીંમડાના પાંદડા
- તેલ જરૂર પ્રમાણે
- મીંઠુ સ્વાદ અનુસાર
બનાવવાની રીત
સૌી પહેલાં રાતની વધેલી રોટલીને કાતરી લાંબા ટૂંકડામાં કટ કરી લો. હવે એક નોનસ્ટિકમાં ધીમી આંચ પર ગેસ પર મૂકો અને તેલ ગરમ કરો. તેલ ગરમ ાય એટલે પેનમાં જીરૂ એડ કરો. હવે તેમાં ડુંગળી, લીલા મરચા, કઢી પત્તા, બટાકા અને પનીર એડ કરો અને ોડી વખત તેને સાંતડો. જ્યારે બટાકા અને પનીર ગોલ્ડન બ્રાઉન ાય એટલે રોટલીના ટૂંકડામાં મીંઠુ એડ કરીને બરોબર મિક્સ કરો અને ૨ી૩ મિનીટ માટે ધીમી આંચ પર રહેવા દો. ગરમા ગરમ રોટલી નૂડલ્સને ટામેટા સોસ સો અવા તો ઘાણાની ચટણી સો સર્વ કરો.