સુરેન્દ્રનગર જિલ્લા અને તેના તાલુકા મથકોએ હાલમાં અનેક ગામોમાં પાણીની સમસ્યાઓએ સર્જાણી છે ત્યારે રાજકીય નેતાઓ પાણી પ્રસ્નો ઉકેલ લાવવા માટેની નિષ્ક્રિયતા અનેક તાલુકાઓમાં સામે આવી રહી છે ત્યારે ખાસ કરી અને દર ઉનાળાની સિઝનમાં હજારો પરિવારજનો અગરિયાના પરિવારજનો રણમાં મીઠા ની ખેતી કરવા જાય છે જ્યાં છાયા ની વાત તો ક્યાં કરવી ત્યાં અગન વર્ષા વર્ષથી હોય છે છતાં પણ અગરિયાઓ મીઠાની ખેતી કરી અને મીઠું પકવવાની કામગીરી કરે છે ત્યારે રણમાં પણ પાણીની મોટી ગંભીર સમસ્યા હોય છે.
ત્યારે હાલમાં આ રણ વિસ્તારમાં ગુટખરો પણ મોટી માત્રામાં વસવાટ છે ત્યારે રણ વિસ્તારમાં ગુટખરોને પણ પીવાના પાણીની મોટી સમસ્યા સર્જાય છે અને ઉનાળાની શરૂઆત સાથે જ આમતેમ પાણી માટે આંટા મારતા અને પાણી માટે તલસતા જોવા મળી રહ્યા હતા ત્યારે ઘુડખર અગરિયાઓની ઝૂંપડી જોતા ની સાથે જ અગરિયાને ઝૂંપડીએ પહોંચ્યા હતા અને જ્યાં પાણી પડ્યું હતું ત્યાં પાણી પાસે જઈ અને પાણી પીતા નજરે પડ્યા હતા ત્યારે હાલમાં રણમાં પણ અગરિયાઓ પાસે પાણી નથી પરંતુ આ ગુડખરને જોતાની સાથે જ અંદર રહેલું પાણી પણ પીવડાવી દેતા રણમાં પણ માનવતા મહેકી હતી ત્યારે અધિકારીઓ ખૂટકરને પાણી પહોંચાડવામાં સંદરપણે નિષ્ફળ હોવાનું પણ પુરવાર થયું હતું ત્યારે હાલમાં મનુષ્યો હતો આમતેમ પાણી માટે આંટા મારી રહ્યા છે પરંતુ પશુઓની પણ દૈન્ય સ્થિતી હોવાનું રણમાં સામે આવ્યું હતું.