તમે ક્યારેય વિચારયું છે કે સ્કિન ટ્રીટમેન્ટમાં ફુલનો પણ ઉપયોગ થાય છે. જ્યારે ફુલોનો વધુ ઉપયોગ ગુલાબજલ તરીકે જ થાય છે. પરંતુ તમે ઇચ્છો તો ફુલોનો કેસ પેક પણ બનાવી શકો છો. તો જાણો કેવી રીતે બને છે ફુલોનો ફેસ પેક.

ગુલાબના ફુલનું ફેસ પેક…

સામગ્રી :

  • ૧૦.૧૫ ગુલાબની પંખુડી
  • ૧ ચમચી મધ
  • ૧ ચમચી દહીં

રીત :૧ કલાક માટે ગુલાબની પંખાડીઓને પાણીમાં પલાળીને રાખો. પછી આ પાંખડીઓને ગ્રાઇન્ડરમાં પીસીને પેસ્ટ બનાવો. પછી એક બાઉલમાં આ પેસ્ટ કાઢીને તેમાં દહી અને મધ નાખો પછી આ કેસ પેકન ચહેરા પર લગાવો. સુકાઇ ગયા પછી તેમને સાફ કરો. નીતમીત આ રીતે કરવાથી તમારા ચહેરા પર ગ્લો આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.