રોહિત શેટ્ટી ની સુપર હિત ગોલમાલ સીરિઝ ની આગામી ફિલ્મ ગોલમાલ -4 નું હાલ માં શૂટિંગ થઈ રહ્યું છે. ગોલમાલ ની પેહલા ત્રણ સિરીઝ બોક્સ ઓફિસ પર સુપર હિટ સાબિત થઈ હતી. ગોલમાલ ની ત્રણ સીરિઝ દર્શોકો ને હસવામાં સફળ રહી હતી. હાલ આ ફિલ્મ ની આગામી સીરિઝ તૈયાર થઈ રહી છે.
આ ફિલ્મ દિવાળી પર રીલીઝ થવા ની છે પરંતુ આ ફિલ્મ ની સાથે જ રજનીકાંત અને અક્ષય કુમાર સ્ટાર ફિલ્મ રોબોટ 2.0 ફિલ્મ રીલીઝ થવા ની હતી પરંતુ કોઈ કારણોસર આ ફિલ્મ ફિલ્મ ની રીલીઝ ડેટ બદલાઈ છે. તેની સાથે જ રોહિત શેટ્ટી ની ફિલ્મ ને ગ્રીન સિગનલ મળી ગયું છે.ફેંસ પણ આ ફિલ્મ ને લઈને ઘણા ઉત્શાહ માં છે.