રોબોટ હાર્વેસ્ટર: આધુનિક ફાર્મ મશીન ભારતીય કૃષિ ક્ષેત્રની શકલ બદલી નાખશે
કપાસની ખેતી માટે તેમને વધુ પાણીની આવશ્યકતા ન હતી અને બીજી ખેતી કરતા કપાસનો પાક વધુ નફો અપાવતો હતો. તેને પોતાના ૧૨.૪૭ એકરની જમીનને કપાસ માટે ખેડયું ખેતર ખેડવામાં તે મજુરોનો પણ સહારો લેતા હતા.
આટલી જમીનમાં તેણે ખેતી તો કરી નાખી પરંતુ જયારે કપાસ વિણવાનો સમય આવ્યો ત્યારે મજુરોની ઘટ પડવા લાગતી જોકે મજુરો તેના બાળકોને મજુરી કરાવવા તૈયાર હતા પરંતુ બાળકો પાસે સ્મ્બન્ડમ ખેતી કરાવવા માગતા ન હતા.
અંતે તૈયાર થયેલા કપાસ પર કોપાયમાન કમોસમી વર્ષાદ તુટી પડયો. તેનો તેને આકરો સદમો લાગ્યો અને ત્યારબાદ તેણે ખેતી માટે અવનવી ટેકનોલોજીનો ભારત એક કૃષિપ્રધાન દેશ છે.
વિશ્ર્વભરમાં કૃષિક્ષેત્રે સારો હિસ્સો ધરાવે છે. પહેલા તો લોકોને સાધનો વિના ચલાવીને ખેતી કરવી પડતી પરંતુ હવે જમાનો આધુનિક બની રહ્યો છે.
ટેકનોલોજી વાયુવેગે વિકાસ તરફ વધી રહી છે ત્યારે ભારતમાં હવે આધુનિક ખેતી થવા જઈ રહી છે.
વર્ષ ૨૦૧૩માં ગ્રીન રોબોટ મશીનરીના ફાઉન્ડર મનોહર સમ્બન્ડદમ અને નીરજ ભારદ્વાજે કોર્પોરેટ વર્લ્ડ છોડી ખેતી ઉધોગ અપનાવવાનું શ‚ કર્યું.
૫૪ વર્ષના સમ્બન્દમ જણાવે છે કે, મેં તામિલનાડુમાં જમીનનો ટુકડો લીધો અને અલગ-અલગ પ્રકારની ખેતી કરવાનું નકકી કર્યું.
જેમાંથી કોટન તેમનું મનપસંદ હતું કારણકે, ઉપયોગ કરવાનું વિચાર્યું, તેમને રોબોટમાં ‚ચી હતી માટે તેમણે તેના મિત્ર નિરજ ભારદ્વાજ તેમજ તેમના સહકર્મચારીઓ અને મિત્રોની સાથે મળીને એક કંપનીની સ્થાપના કરી.
તેમને ખેતી કરતા રોબોટ બનાવવા અંગે વિચારણા કરી અને ભારતીય ખેડુતો તેમજ તેમની ખેતીની હાલની દશાને સુધારવાનો નિર્ણય લીધો. ગુજરાતમાં બહોળા પ્રમાણમાં કપાસની ખેતી કરવામાં આવે છે.
આ સહિત મહારાષ્ટ્ર, તેલંગણા જેવા અનેક રાજયોમાં કપાસની ખેતી કરવામાં આવે છે.
બધા જ કપાસના ખેડુતોની કપાસ વિણવા માટે એક સામાન્ય સમસ્યા મજુરોની અછત છે. માટે તેઓ વર્ષોથી ખેડુત રોબોટ બનાવી રહ્યા છે.
આ એક એવી મશીન હશે જેનાથી મજુરોની અછતની ખેતી પર અસર પડશે નહીં. આ ઉપરાંત ખર્ચોમાં પણ કાપ મુકાશે અને ભારતીય ખેડુતોના સ્થળ ઉંચા આવશે.
આ રોબોટ કોમ્પ્યુટર વિઝનથી ચાલશે જેના યુડી ફંકશનથી કપાસ વીણી શકાશે. ભારતીય લોકો આજકાલ આધુનિકરણ તરફ વળી રહી છે માટે તેમને હજુ ખાસ કૃષિ ક્ષેત્રમાં રોબોટ ગતિશીલ વિકાસ તરફ આગળ ધકેલશે.