હાઈવે પર વોટરપાર્ક નજીક સાંજે 6.15 વાગે એસટી બસને હથિયારબંધ લૂંટારુએ હાઈજેક કરી હતી. ડ્રાઈવરના લમણે રિવોલ્વર મૂકીને બસ રોડની સાઈડમાં ઊભી રખાવીને 3 આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી 5 થેલા લૂંટી 10 લાખથી વધુની લૂંટ ચલાવી હતી. પરંતુ આ લૂંટ 1 કરોડથી વધુની હોઈ શકે છે.


એચ પ્રવિણચંદ્ર, જયંતિ સોમા અને વસંત અંબાલાલના આંગડિયાકર્મીઓને માર મરાયો હતો.ત્રણેય ડીસાથીબેઠા હતા અને અમદાવાદ નિત્યક્રમ મુજબ આંગડિયું આપવા જતાપાલનપુર/અમદાવાદ (જીજે 18 ઝેડ 4335)માંઉનાવાથી 8 શખ્સો હથિયાર સાથેચડ્યા હીરા, સોના ચાંદી અને રોકડ ભરેલા 5 થેલાની લૂંટ ચલાવી  જીજે 18 BA5087માં લૂંટારું ફરારથયાબસ મુસાફરે નિવૃત્ત PSI પિતાનેફોન કરીને ઘટનાની જાણ કરીતેમણે કંન્ટ્રોલ રૂમ જાણ કરી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.