ધ્રોલ નગરપાલિકા દ્વારા જુદા-જુદા વિસ્તારમાં વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. અંદાજીત રૂ.૫.૫૦ ખર્ચે કરોડના નવા કામો કરવામાં આવશે જેમાં એક ધ્રોલ ગજાનંદ સોસાયટીનો ૨૫ લાખના ખર્ચે પુલીયુ બનાવવામાં આવશે બૂમતરીયા ની વાડી તરફ જવાના રસ્તા નો પુલીયુ ૮.૮૦ લાખના ખર્ચે કરવામાં આવશે પ્રગટેશ્વર મહાદેવ મંદિરની પાછળ લતીપર રોડ રૂપિયા ૯.૯ લાખના ખર્ચે કરવામાં આવશે તેમજ જુદા જુદા કામોના ખાતમૂર્હત કરવામાં આવ્યા હતા. આ તકે ધ્રોલ નગરપાલિકા પ્રમુખ જયશ્રીબેન પરમાર, ઈરફાન ઉપપ્રમુખ, કલ્પેશ હડીયલ, ગોવિંદભાઈ દલસાણીયા, સંજયસિંહ જાડેજા, મનસુખભાઈ પરમાર, સવિતાબેન વશરામભાઈ વરુ, તુષારભાઈ ભાલોડીયા, હિતેશભાઈ ભોજાણી, રાજેન્દ્રસિંહ સોલંકી, હિરેન ભાઈ કોટેચા, સહિત નગરપાલિકા કોર્પોરેટરો, શહેરના આગેવાનો અને કાર્યક્રરોની આગેવાની હેઠળ લાખો રુપિયાના નવા કામોના ખાત મુહુર્ત કરવામાં આવ્યા હતા.
Trending
- હવે રેલવેની કન્ફર્મ ટિકિટ મેળવવા માટે કરવું પડશે આ કામ]
- ચેપ અને રોગોથી દૂર રહેવા મહિલાઓ માટે આ 4 રસીઓ મહત્વની
- સવારે વહેલા ઉઠીને આ પીણું પીવાથી થઈ જશો પાતળા
- આ 3 અદ્ભુત યુક્તિના ઉપયોગથી કાચની બંગડીઓ તમારા હાથમાં સરળતાથી ફિટ થઈ જશે
- કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને સુવર્ણ વાઘા અને સિંહાસને ફુલનો શણગાર
- Surat:: પુણા વિસ્તારના વિદ્યાર્થી ગ્રુપે અયોધ્યા થીમ ઉપર બનાવી આકર્ષણ રંગોળી
- આરોગ્ય માટે અકસીર ગાંગડા મીઠુ….
- બેસતું વર્ષ શા માટે ઉજવાય છે, જાણો તેની પરંપરા…