વેસ્ટ ઝોન ખાતે પ્લાસ્ટીક કેરી બેગ્ઝ 4 પાન માવા પ્લાસ્ટીક કરવાની કામગીરી
”સ્વચ્છ ભારત મિશન” અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા ઘ્વારા શહેર માં સ્વચ્છતા જળવાઇ રહે તે હેતુ થી કમિશ્ર્નરશ્રી દ્વારા કોઇ૫ણ ઝાડાઇની પ્લાસ્ટીક કેરી બેગ્ઝ ઉત્પાદન, સંગ્રહ, વેચાણ, વ૫રાશ ૫ર સંપુર્ણ પ્રતિબંઘ ફરમાવેલ છે.
પ્લાસ્ટીક કેરી બેગ્ઝ તથા પાન માવા પ્લાસ્ટીક વા૫રવા સામે પ્રતિબંઘ હોવા છતા વેસ્ટ ઝોન ખાતેના કાલાવડ રોડ ૫ર આવેલ મુખ્યત્વે ૫૭ દુકાનો જેવીકે ડીલકસ પાન, આશાપુરા પાન, સંતોષ ભેળ, ખેતલા આપા ટી સ્ટોલ, દયાસાગર પાન, યશ પાન, રાઘે કિષ્ના પાન, કેરવી પાન, શ્રીજી પાન, ગોકુલ ડેરી ફાર્મ, કાદરીયા પાન, ગણેશ નમકીન, શિવ દાળ૫કવાન વગેરે દુકાનઘારકો પાસેથી પ્લાસ્ટિક કેરી બેગ્ઝ તથા પાન માવા પ્લાસ્ટીક જપ્ત કરી નીચેની વિગતે વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.
જપ્ત કરેલ પ્લાસ્ટીક કેરી બેગ્ઝ 4 પાન માવા પ્લાસ્ટીક
Kg |
વસુલ કરેલ વહીવટી ચાર્જ | વહિવટી ચાર્જ વસુલ કરેલ કુલ આસામીની સંખ્યા |
૧૨- કિલો પ્લાસ્ટીક | ૨૦,૯૦૦/- (વીસ હજાર નવસો પુરા) | ૫૭ |
ઉ૫રોકત કામગીરી રાજકોટ મહાનગરપાલીકા કમિશ્નર સાહેબના આદેશ અન્વયે વેસ્ટ ઝોન નાયબ કમિશ્નર ડી.જે.જાડેજા ના માર્ગદર્શન હેઠળ વેસ્ટ ઝોનના નાયબ ૫ર્યાવરણ ઇજનેર દિગ્વિજયસિંહ તુવર ની દેખરેખ માં આસી. ઇજનેર ભાવેશ ખાંભલા ની હાજરીમાં વેસ્ટ ઝોન સેનેટરી ઇન્સ્પેકટર મૈાલેશ વ્યાસ, કૈાશીક ઘામેચા, કેતન લખતરીયા તથા એેસ.એસ.આઇ સંજય ચાવડા, નિતિનભાઇ, વિશાલભાઇ, મયુરભાઇ, નીલેશભાઇ વગેરે દ્વારા કરવામાં આવેલ છે.