રંગીલા રાજકોટમાં જન્માષ્ટમીનું મહત્વ અનેરું છે અને સાથે સાથે રાજકોટનો મેળો એટ્લે તો વાત જ ના થાય કઈ… પરંતુ રાજકોટવાસીઓનું આરોગ્ય પણ એટલું જ મહત્વનું છે તેને ધ્યાન માં રાખી રાજકોટ ના લોક મેળા માં આવેલા ખાણી પીણીના સ્ટોલ પર આજે રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને સાથે સાથે જે સ્ટોલ પર વાસી ખોરાક દેખાયો હતો તે સ્થળો પર વાસી ખોરાકનો નાશ કરી દેવામાં આવ્યો હતો.
Trending
- જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી
- ‘સંસ્કાર’ના ચાર ઉમેદવારોના ફોર્મ માન્ય રહેશે કે ‘સહકાર’ના 10 ઉમેદવારોના ફોર્મ રદ થશે?
- દ્વારકાથી સોમનાથ સુધીના વિસ્તારને લીલોછમ બનાવવા માનવ સેવા ટ્રસ્ટની ‘સદ્ભાવના’
- Crop top લુકમાં bold લાગી ઈશાની દવે
- Jamnagar: હાપા માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરુ થતાં ખેડૂતો ખુશખુશાલ
- પોલીસ ભરતીની શારીરિક કસોટીની તારીખમાં ફેરફાર
- ગુજરાત-મહારાષ્ટ્રમાં 23 સ્થળોએ EDના દરોડા
- સુરત પોલીસે 111 કરોડની મોટી સાયબર ફ્રોડ ગેંગનો પર્દાફાશ કર્યો, 25ની ધરપકડ