રિલાયન્સે ઓગષ્ટમાં ૧.૮૫ લાખ ટન નેપ્થા આપવાની ઓફર કરી
દેશમાં પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારા બાદ ભાવને સમતોલ અવા નીચા રાખવા માટે પ્રયાસો સરકાર કરી રહી છે. ત્યારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે વધુ નેપ વેંચવાની તૈયારી પણ બતાવી છે. ઓગષ્ટ મહિનામાં ટેન્ડરના માધ્યમથી રિલાયન્સ ૧.૮૫ લાખ ટન નેપ્થાનું એકસ્પોર્ટ કરવા તૈયાર હોવાનું જાણવા મળે છે.
અલબત રિલાયન્સનું નેપ્થા પેટ્રોકેમીકલ ઈન્ડસ્ટ્રીઝના માપદંડોને ખરી ન ઉતરતું હોવાનું ટ્રેડર્સનું કહેવું છે. ટ્રેડર્સના મત મુજબ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના નેપ્થામાં સામાન્ય કરતા વધુ પ્રમાણમાં ઓક્સિજેનેટસ છે. આ પાછળનું કારણ જાણવા મળતું નથી. સીકીમ પોર્ટી લોન્ગ રેન્જ સાઈઝના કાર્ગોની ઓફર રિલાયન્સ દ્વારા ટેન્ડરી કરવામાં આવી હતી. જો કે, પેટ્રોકેમીકલના માપદંડો કરતા આ ઉત્પાદનમાં ઓક્સિજેનેટસનું પ્રમાણ બે ગણુ એટલે કે ૧૦૦ પીપીએમ હોવાનું ટ્રેડર્સનું માનવું છે.
જો કે, આ ઈંધણનો ઉપયોગ ઈ શકે છે. જો ખરીદ કરતા ઓક્સિજેનેટસનું લેવલ ઘટાડે થતો. અહીં ઉલ્લેખનીય છે કે, જામનગરમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ વિશ્વની સૌથી મોટી રિફાઈનરી ચલાવે છે. ઓગષ્ટ પહેલા રિલાયન્સે નેપ્થાનો કારગો વેંચી કાઢયો છે. હાલ ઈંધણના ભાવ વધુ હોવાથી રિલાયન્સનો આ પ્રયાસ મહત્વનો માનવામાં આવે છે.