• “ઇંકલામ જીદાબાદ…”
• “પ્રેમી, પાગલ અને કવિ આ ત્રણેય એક વસ્તુથી જ બને છે”
- “તુમ મુજે ખૂન દો મે તુમે આઝાદી દુગા”
• “મે એક માનવ હું ઔર જો કુછભી માનવતાકો પ્રભાવિત કરતાં હૈ ઉસસે મુજે મતલબ હૈ”
• “સિને પર જો જ્ખ્મ હે સબ ફૂલોકે ગુછે હે… હમ પાગલ હે હમે પાગલ હી રહેને દો”
• “સારે જહા સે અચ્છા હિંદુસ્તા હમારા”
• “રાખનો દરેક એક કણ મારી ગરમીથી ગતિમાન છે, હું એક એવો પાગલ છું જે જેલમાં પણ આઝાદ છું”
• “સામ્રાજયવાદનો નાશ થાય…!”
• “કોઈપણ માણસ જે પ્રગતિ માટે રહે છે તેણે જૂની શ્રદ્ધાના દરેક વસ્તુની ટીકા, અસ્વીકાર અને પડકાર કરવો પડશે અને તેને ચૂનોતી આપવી પડશે”
• “માણસ ત્યારે જ કઈક કરી શકે છે જ્યારે તે પોતાના કામને ઉચિતતાને લઈને નિશ્ચિત હોય છે…’
• “વ્યક્તિત્વને મારનાર વ્યક્તિ, વિચારોને નથી મારી શકતો”
• “જિદગી તો આપણે દમ પર જી જાતી હે દૂસરો કે કંધે પાર જનાજે નિકલતે હે”