શિયાળો એટલે મન મૂકીને જે ભાવે તે ખાવાની ઋતુ એમાય શિયાળામાં તો ભરપુર લીલોતરી અને ફુટ આવી જાય છે હવે શિયાળાની હળવી શ‚આત થઇ ચુકી છે. ત્યારે સ્વાસ્થ્યને અડીખમ રાખવા શિયાળામાં ખાવા યોગ્ય આમળા, શિગોળા, બદામ, ખાટી આંબલી (કાતરા) હાથતા થોરના ડોડવા સહીતનું બજારમાં વેંચાણ થઇ રહ્યું છે. શિયાળાની શ‚આ થતાંની સાથે ઠેર ઠેર ફળો વેંચાઇ રહ્યા છે.
Trending
- જો..જો હોટલના રૂમમાં લગાવેલ આ વસ્તુ લાઈટ નથી પણ સ્પાય કેમેરા છે
- ભારતની એવી જગ્યાઓ જેની મુલાકાત લેવા પરવાનગી જરૂરી, જાણો કારણ
- હાડકાંમાંથી ‘કટ-કટ’નો અવાજ આવે છે..?
- સૂતા પહેલા ગોળ+ગરમ પાણીના આ નુસખાથી ગંભીર બીમારીઓ થશે છુમંતર
- શું તમે પણ કાશ્મીરની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો? તો આજે જ લિસ્ટમાં સામેલ કરો આ પ્રવૃત્તિ
- ‘માવા’ લવર્સ દાંત સાફ કરવા હોઈ તો આ વાંચી લો
- કેવી રીતે ટોપિક X પર રાતોરાત ટ્રેન્ડ કરવા લાગે છે..!
- તમારા બાળકને મજબુત બનાવવા દરરોજ પીવડાવો આ સ્મૂધી