સુરેન્દ્રનગર, ભાવનગર, જૂનાગઢ, ભુજ, ચુડા, ઉના, જોડિયા, લોધિકા, ધોરાજી, રાજકોટ દક્ષિણ, રાજકોટ પશ્ચિમ, માંગરોળ, સોમનાથ,માળિયા,ઓખા,મહુવા અને ભાવનગર ગ્રામ્યના મામલતદાર બદલાયા
રાજ્યમાં જુદા જુદા તાલુકા અને કલેકટર કચેરીઓમાં ફરજ બજાવતા 61 મામલતદારોની બદલીઓના આદેશ મહેસુલ વિભાગ દ્વારા કરવામાં આવ્યા છે. સુરેન્દ્રનગર, ભાવનગર, જૂનાગઢ, ભુજ, ચુડા, ઉના, જોડિયા, લોધિકા, ધોરાજી, રાજકોટ દક્ષિણ, રાજકોટ પશ્ચિમ, માંગરોળ, સોમનાથ, માળિયા, ઓખા, મહુવા અને ભાવનગર ગ્રામ્યના મામલતદાર બદલાયા છે.જો કે હવે ટૂંક સમયમાં ડે. કલેકટરોની પણ બદલીનો ગંજીપો ચીપવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે. આર એમ પ્રજાપતિની ચૂંટણી શાખા, કચ્છથી અંબાજી, એમ.જી. નિમાવતની વિજયનગરથી ગાંધીનગર, યુ વી પટેલની આહવાથી મહુવા જિ. સુરત, કુ. નેહા સોજીત્રાની ચૂંટણી શાખા, સુરેન્દ્રનગરથી કલેકટરેટ, દેવભૂમિ દ્વારકા, બી વી ચાવડાની જોટાણાથી મદદનીશ ચૂંટણી કમિશ્નર, ગાંધીનગર, પી કે ઓઝાની ભરુચથી સિટી એડીશનલ ચીટનીશ, બનાસકાંઠા, જે એસ પટેલની વધારાના ચીટનીશ અમદાવાદથી ગાંધીનગર, ડી આઈ રાઠોડની ભાવનગરથી સિટી તલોદ,જિ. સાબરકાંઠા, કે એસ મકવાણાડેસરની જિ. વડોદરા ચીટનીસ, કલેકટર કચેરી, બ.કાં., એફ ડી ચોધરીની નખત્રાણા ચીટનીસ, કલેકટર કચેરીથી પાટણ, જે.વી. પરમારની બેચરાજીથી ઉમરગામ જિ. વલસાડ, એમબી પાટીલની ચૂંટણી શાખા, જિ. જૂનાગઢચીટનીસથી કલેકટર કચેરી પંચમહાલ, એચસી સતાસીયાની ડોલવણ જિ. તાપીથી દસક્રોઈ જિ. અમદાવા, ભગીરથસિંહ એન વાળાની મહેસાણાથી સિટીએડીશનલ ચીટનીસ, મહેસાણા કલેકટર, જે એચ પાણભચાઈની જિ. ભૂજ હક્કપત્રકથી જિ બનાસકાંઠા, જે વી કાકડીયાની ચૂડા જિ. સુરેન્દ્રનગરથી રાજકોટ દક્ષિણ, રાહુલ આર ખંભારાઉની જિ. ગીર સોમનાથથી અંજાર જિ. કચ્છ, એચ એમ પટેલસજી જિ. પાટણ ચીટનીસથી મધ્યાહન ભોજન, ગાંધીનગર, એન પી શુકલાની બાબરા જિ. અમરેલીથી અધીક એક્ઝુક્યુટીવ મેજીસ્ટ્રેટ, સુરત, નિલેશ બી રબારીની આણંદથી સિટી સાબરમતી, અમદાવાદ, વિજય સી ડાભીની જોડીયા જિ. જામનગરથી ધંધુકા જિ. અમદાવાદ, બી કે ખાસોરની ઔડાથી અમદાવાદ પીઆરઓ, જે.એચ વસોયાની લોધીકાજિ. રાજકોટથી ચૂંટણી શાખા, જિ જામનગર, એચ એન પરમારની રાજકોટ દક્ષિણથી અધિક ચીટનીસ, અમરેલી, એમ જી જાડેજાની ધોરાજી જિ. રાજકોટથી પીઆરઓ, કચ્છ કલેકટર કચેરી, પ્રતિક ભૂરીયાની કડાણા, જિ મહિસાગરથી મહુધા, જિ. ખેડા, જી કે શાહદેવગઢની બારીયાથી દાહોદ, સમીર એસ કછોટની ચૂંટણી શાખા, સાબરકાંઠાથી મદદનીશ ચૂંટણી કમિશ્નર, ગાંધીનગર, ટી સી પટેલનિનવલસાડથી વાલોડ જિ. તાપી, હંસરાજસિંહ ગોહીલની માંગરોળ જિ. જૂનાગઢથી પાદરા જિ. વડોદરા, એસ આર ત્રિવેદીની ખેડાથી સિદ્ધપુર જિ. પાટણ, બી એસ ભૂસડીયાની ચૂંટણી શાખા જિ ગીર સોમનાથથી ચીટનીસ, કલેકટર સુરેન્દ્રનગર, દલપત સી બ્રાહ્મણની ચૂંટણી શાખા, સુરતથી ખેરગામ જિ. નવસારી, આર જી ઠેસીયાની પ્રાંતિજ જિ. સાબરકાંઠાથી ગાંધીનગર, એન બી દેસાઈની દિયોદર જિ બનાસકાંઠાથી બોરસદ જિ. આણંદ, હર્ષ એ પટેલની સાણંદ જિ. અમદાવાદથી ચૂંટણી શાખા, જિ દાહોદ, આર કે પટેલની અમદાવાદથી ચૂંટણી શાખા, ગાંધીનગર, બી એમ જોષીની ઘોઘંબા જિ. પંચમહાલથી હાલોલ જિ. પંચમહાલ, વી બી ખેતાનની વાઘરા જિથી ભરુચ ચીટનીસ, ક્લેકટર વલસાડ, જૈમિની એમ ગઢીયાની નડીયાદ ગ્રામ્ય, જિ. ખેડાકલોલથી જિ. ગાંધીનગર, બી જે પંડ્યાની માળીયા મીયાણા, જિ. મોરબીથી મ્યુનિસપલ કોર્પોરેશન, જામનગર, જેનીલ એમ શાહની ચૂંટણી શાખા, અમદાવાદથી પ્રાંતિજ જિ. સાબરકાંઠા, એપી વ્યાસની દસક્રોઈ જિ. અમદાવાદથી લાઠી જિ. અમરેલી, એચએ શેખની મહુવા જિ. સુરતથી અધિક ચીટનીસ, સુરત, વી બી પટેલની અધિક ચીટનીસ, સુરતથી અડાજણ જિ. સુરત, માધવી મિસ્ત્રીની વાલીયા, જિ. ભરુચથી ભરુચ ગ્રામ્ય, એચડી પ્રજાપતિની પોશીના જિ સાબરકાંઠાથી સાંતલપુર જિ. પાટણ, એસ ડી પટેલની નડીયાદ સિટી, જિ. ખેડાથી દેવગઢ બારીયાત જિ. દાહોદ, વિક્રમ આર વરુની ઓખા મંડલ, દ્વારકાથી ખંભાળિયા જિ. દેવભૂમિ દ્વારકા, કે કે વાળાની રાણપુર જિ. બોટાદથી આણંદ સિટી જિ. આણંદ, જેજે પટેલની રાજકોટ પશ્ચિમથી વડોદરા ઉત્તર, પી કે મોહનાનીની ગઢડા જિ બોટાદથી વલસાડ ગ્રામ્ય, એન એસ પારિતોષની મહુવા જિ. ભાવનગરથી ચોર્યાસી જિ સુરત, સી વી ચૌધરીની બોડેલી જિ. છોટાઉદેપુરથી આણંદ ગ્રામ્ય, કે એ શિકારીની વડોદરા ઉત્તરથી ચીટનીસ અધીક ક્લેકટર સિંચાઈ મધ્ય ગુજરાત, પ્રતિક એફ પટેલની બારડોલી જિ. સુરતથી ચીટનીસ, વડોદરા કલેકટર, ડો. દીપલ ભારાઈની કરજણ જિ વડોદરાથી ચીટનીસ, કમિશ્નરેટ, ગાંધીનગર, રાજેશ્વરબા ઝાલાની ભાવનગર ગ્રામ્યથ પંચમહાલ કલેકટર કચેરી, ચિરાગ નિમાવતની અમદાવાદ-પૂર્વ મણીનગરથી કડી જિ મહેસાણા, મૃનાલદાન ઈશરાનીની ડિઝાસ્ટર જિ. નવસારીજથી લાલપોર જિ. નવસારી, હાર્દિક ડામોર વેઈટીંગ ફોર પોસ્ટીંગમાંથી રીકવરી, અમદાવાદમાં મુકાયા છે.