દરીયાકાંઠે ક્રિક એરીયામાં અવર-જવર પર પ્રતિબંધ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના જુદા જુદા બંદરોએથી માછીમારી માટે માછીમારો સમુદ્રમાં જાય છે. સમુદ્રમાં ગયા પછી વાવાઝોડા, વરસાદ કે હવામાન અંગેની અન્ય આગાહીઓ સબંધે આવા સમુદ્રમાં રહેલ માછીમારોને ચેતવણી પહોંચાડવી શકય હોતી ની. તેમજ માહે મે માસી દરીયો તોફાની ઇ જાય છે. માછીમારોને સામાન્યપ રીતે મે માસી સમુદ્રમાં માછીમારી માટે જવું વિશેષ જોખમયુકત હોય છે.
મત્સનયોદ્યોગ ખાતું તા પોર્ટ ઓફીસરશ્રી દ્વારા આવા માછીમારોને મે માસી સમુદ્રમાં જવા માટે પરવાનગી આપવામાં આવતી ની. તેમ છતાં અનઅધિકૃત રીતે કોઇ માછીમાર માછીમારી માટે સમુદ્રમાં ચાલ્યાવ જાય અને વાવાઝોડા, વરસાદ કે ભારે પવનના કારણે સમુદ્ર તોફાની બને તેવા સંજોગોમાં સમુદ્રમાં ચાલ્યાવ ગયેલ માછીમારોના જીવનું જોખમ ઉભું ાય તેવો સંભવ છે.
જેી આવા માછીમારોને ગેરકાયદેસર રીતે જતા અટકાવવા અનિવાર્ય હોય રાજેન્દ્રો વી. સરવૈયા અધિક જિલ્લો મેજીસ્ટ્રેટ દેવભૂમિ દ્વારકાએ તેમને મળેલ સત્તાની રૂએ જાહેરનામુ પ્રસિધ્ધવ કરી દેવભૂમિ દ્વારકા જિલ્લાના સમગ્ર વિસ્તાનરના દરીયા કાઠેી કે ક્રિક એરીયામાં કોઇપણ માછીમારોએ કે અન્ય કોઇ વ્યાક્તિઓએ તા.૦૮-૦૮-૨૦૧૭ સુધી માછીમારી માટે કે અન્યો કોઇ હેતુસર સમુદ્રમાં કે ક્રિક એરીયામાં જવા પર અને કોઇપણ બોટની અવર જવર પર પ્રતિબંધ ફરમાવેલ છે.આ જાહેરનામું પોર્ટ ઉપર આવતા વ્યાબપારીક જહાજોને, લશ્ક રી દળો, અર્ધ લશ્ક રી દળો, ગુજરાત મેરીટાઇમ બોર્ડની બોટો, અજાડ ટાપુ તા ઓખાી બેટ દ્વારકા વચ્ચેશ અવર-જવર માટે સક્ષમ અધિકારી દ્વારા અધિકૃત કરેલ પેસેન્જટર બોટોને, નોન મોટરરાઇઝડ ક્રાફટ તા પગડીયા માછીમારને લાગુ પડશે નહીં. જાહેરનામાનો ભંગ કરનાર સજાને પાત્ર થશે.