કમાણી જૈન ભવન, કોલકાતાના આંગણે પૂ.ધીરગુરુદેવની નિશ્રામાં રાધિકા આશિષ પટેલની ૩૦ ઉપવાસ-માસ ક્ષમણ તપની ઉગ્ર તપશ્ર્ચર્યા અનુમોદનાર્થે ભકતામર રહસ્ય પ્રવચન મધ્યે સરકારની ગાઈડલાઈન મુજબ સંઘ, નવલખા સંઘ, ટોલીગંજ, ગુરુગીરીભકિત ગ્રુપ, કાઠિયાવાડી સ્થા.જૈન સમાજ, જૈન જાગૃતિ, મહિલા મંડળ વગેરેના પ્રતિનિધિ તેમજ જયોત્સનાબેન ચંદ્રવદનભાઈ દેસાઈએ રૂા.૨૧૦૦૦/- અને અલ્પેશ શાહે આકર્ષક નવકાર ફ્રેમથી બહુમાન કરેલ. આજે સવારે પારણા સંપન્ન થયા છે. તિલકનો લાભ વીણાબેન કિરીટભાઈ મહેતાએ લીધેલ. જૈન માઈનોરિટી કમિશન ઓફ વેસ્ટ બેંગાલના મેમ્બર અશોકભાઈ તુરખીયાના પ્રયત્નથી સરકારી નિયમને આધીન મર્યાદિત સંખ્યામાં ભાવિકોને આવવાની વ્યવસ્થા કરાયેલ છે. ચંદના સ્વાધ્યાય મંદિર-જૈન શાળાની વેબસાઈડનું લોન્ચિંગ ચંદ્રવદન દેસાઈ, પ્રફુલભાઈ મોદી, શૈલેન અવલાણી, પંકજ મોદી વગેરેએ કરેલ. રૂપલ અવલાણીએ પ્રગતિનો અહેવાલ. આપેલ. કાર્યક્રમને સફળ બનાવવા સંઘ અને ચાતુર્માસ કમિટિના કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને કાર્યમાં થોડો વિલંબ થતો જોવા મળે, બિનજરૂરી વિવાદો ટાળવા, દિવસ આનંદદાયક રહે.
- શું તમે પણ સ્કીન કોમળ, સુંદર અને ગ્લોઇન્ગ બનાવવા માંગો છો
- ચિંતન શિબિર- 2024: શ્રેષ્ઠ જિલ્લા કલેક્ટરઓ અને જિલ્લા વિકાસ અધિકારીઓને “કર્મયોગી પુરસ્કાર” એનાયત
- અંજાર : માનવસેવા ચેરી. ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે 113માં નેત્રમણી નેત્રયજ્ઞનું આયોજન કરાયું
- સુરત: પાંડેસરા વિસ્તારમાં ACના કમ્પ્રેસર બ્લાસ્ટમાં ઈજાગ્રસ્ત કામદારનું મોત
- માંડવીમાં (નવ) બહેનોને સિલાઈ મશીન અર્પણ કરી “આત્મ નિર્ભર” બનાવાયા
- એસિડિટી અને કબજિયાતથી પરેશાન છો તો ડીનર પછી કરો આ એક કામ
- આ લોકોએ હળદરવાળું દૂધ ન પીવું જોઈએ….