શા માટે લોકો અનામત માંગે છે?
ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીનાં પૂર્વ સલાહકાર સામ પિત્રોડા કે જેવા યુ.એસ. બેઝડ છે અને ભારતીય ટેલિકોમ્યુનિકેશનનાં ક્રાંતિનાં પિતા તરીકે ઓળખાતા જણાવ્યું હતું કે, મારજીન લાઈસ્ડ લોકો માટે આરક્ષણ અનિવાર્ય છે પરંતુ એનો મતલબ એ નથી કે આરક્ષણ હોઈ તો જ વિકાસ થઈ શકે. આરક્ષણ વિના વિકાસ પણ પુર્ણ‚પથી સંભવ છે.
તેઓએ વધુમાં કહ્યું હતું કે, તેઓ એક વિશ્ર્વકર્મા છે, અને સુથારનાં સંતાન છે, જે લોકો ગરીબીથી પીડાઈ છે, તેમને સુધારવામાં મદદ કરે છે, પરંતુ તે કોઈ પણ વ્યક્તિને પોતાનાં લક્ષ્યાંકને હાંસલ કરવાથી રોકતા નથી.
વધુમાં જણાવતા તેઓએ કહ્યું હતું કે, અનામત તે તેમની ફિલોસોફીથી વિરોધાભાસી નથી પણ પક્ષ માટે કોલ કરવો આવશ્યક છે. ડેમોક્રેસીનો મતલબ એ નથી કે, વિજેતા તમામ વસ્તુ પર હક્ક જમાવી લે. પરંતુ ત્યાં સામૂહિક નેતૃત્વ હોવું જ‚રી છે. સવિશેષ વાત કરવામાં આવે તો તેઓ આગામી દિવસોમાં અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા, જામનગરમાં સભા સંબોધશે. તેઓએ એ પણ જણાવ્યું હતું કે, તેઓએ રાજીવ ગાંધી પાસેથી ગુજરાતમાં અથવા રાજયસભામાં ટિકિટ માટેની ઓફર નકારી કાઢી હતી. તેઓને ગુજરાતની ચૂંટણીમાં ટિકિટ અપાઈ હતી અને રાજયસભામાં પણ પદ આપવામાં આવ્યું હતું. પરંતુ તેઓએ નકારી કાઢી હતી. કારણ કે તેઓએ ટેકનોક્રાકટ છે અને તેમણે કહ્યું હતું કે, તેઓ તેમની આવડત ભારતનાં વિકાસ માટે કરવા માંગે છે. સ્પષ્ટ થઈ ગયું છે કે, અનામત માત્ર ૪૯ ટકાની મર્યાદા બંધારણીય છે જેને લઈ હાલ હાર્દિક પટેલ એટલે પાસ મુંઝવણમાં મુકાયું છે. ત્યારે રાજસ્થાનમાં ગુર્જર જ્ઞાતીનાં અનામતના મુદ્દાને સુપ્રિમ કોર્ટએ ફટકારતા કહ્યું છે કે, સુપ્રિમ કોર્ટ ર્સ્વોપરી છે. ભાજપે પણ સ્પષ્ટપણે જણાવ્યું છે કે, તેઓ બંધારણીય હક્ક વિરુધ્ધ ન જઈ શકે. હાલની સ્થિતિ એવી નિર્માણ થઈ છે કે પાસ “જાએ તો જાએ કહાં તેઓએ ક્હ્યું હતું કે ગુજરાત માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર વિશ્ર્વમાં વિકાસ માટેનો નવો મોડલ પ્રદાન કરી શકે છે. અહીં આપણે લોકોની વાત સાંભળવા તેમના મુખ્ય મુદ્દાઓ સમજવા માટે અને એક જાહેરનામુ બહાર પાડવા માટે જે મુળભૂત રીતે લોકોનો અવાજ સામેલ કરશે. લોકશાહી અંગે તેઓએ જણાવ્યું હતું કે, ભારત અને સમગ્ર વિશ્ર્વ એક ક્રોસ રોડરી પર છે. ગરીબ માટે અને મહત્વના લોકો માટે આરક્ષણ મહત્વનું છે, પરંતુ જે લોકોને તકો મળી નથી પરંતુ તેનો અર્થ એવો નથી કે તમે આરક્ષિત ન થઈ કો, તો તમે પ્રગતિ કરી શકતા નથી, મહત્વનું એ છે કે હું ગુજરાત માટે શું કરીશ અને આરક્ષણ માટે સરકાર શું કરશે કે કેમ તે મહત્વની વાત છે.