યુનિર્વસિટી અને રૈયા ગામ વચ્ચે આવેલી રાધેક્રિષ્ના સુચિત સોસાયટી ભરેલા કબ્જે ખરીદ કરવા અને દાદાગીરીથી ખાલી કરાવવાના થતા પ્રયાસ અંગે બે માસ પહેલાં પોલીસ કમિશનર કચેરી ખાતે થયેલી રજૂઆત બાદ પોલીસ બંદોબસ્ત અને સીસીટીવી કેમેરા લગાવવામાં આવતા થોડા સમય રાધે ક્રિષ્ના સોસાયટીમાં શાંતિ રહ્યા બાદ એમજી હોસ્ટેલના વિદ્યાર્થીઓની ફરી અવર જવર શરૂ થયાના આક્ષેપ સાથે રાધે ક્રિષ્ના સુચિત સોસાયટીના રહીશો પોલીસ કમિશનર કચેરી ખાતે દોડી આવ્યા હતા અને કાયદેસર કાર્યવાહી કરવા માગણી કરી છે.
Trending
- સુરત: કતારગામમાં નજીવી બાબતે કરાઈ હ-ત્યા
- તમે Gmail માં ઈમેલને તમારી ભાષામાં ટ્રાન્સલેટ કરી શકો છો! ફક્ત 4 STEPS અનુસરો
- CM પટેલે પદ્મશ્રી જોરાવરસિંહ જાદવના લોકકલા સંગ્રહાલય ‘વિરાસત’ને ખુલ્લું મૂક્યું
- અમેરિકાએ ભારતને 1400થી વધુ પ્રાચીન મૂર્તિઓ પરત કરી
- ગુજરાતી ફિલ્મ ‘ઉંબરો’નું મોશન પોસ્ટર રિલીઝ, 24 જાન્યુઆરી 2025ના રોજ થશે રિલીઝ
- પરિણીત અભિનેતાએ ધર્મ બદલીને બીજી વાર લગ્ન કર્યા, ત્રીજી સાથે પ્રેમ થયો અને ‘ડ્રીમ ગર્લ’નું તૂટ્યું દિલ
- PM નેતન્યાહુના ઘર પર ફરી 2 રોકેટથી હુમલો, ઈઝરાયેલમાં ખળભળાટ
- આ 4 રાશિઓ પર શનિદેવના આશીર્વાદ વરસે છે, સંઘર્ષમાં જીત્યા બાદ મળે છે અપાર સંપત્તિ, માન અને ખ્યાતિ!