સેલવાસ નગરપાલિકા દ્વારા કિલવણી નાકા વિસ્તારના વેપારીઓને વારંવાર લેખિત તેમજ મૌખિક સૂચના આપવા છતા પણ ના સુધરતા વેપારીઓ ને પાલિકા સીઓ મોહિત મિશ્રાની અધ્યક્ષતામા પોલીસ ટીમ સાથે ફરી ડીમોલેશન હાથ ધરવામા આવ્યુ હતુ.
આ ડીમોલેશન સાથે ગેરકાયદેસર બનાવવામા આવેલ બિલ્ડીંગના આગળના ભાગની દુકાનોનુ પણ ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું.