જામનગરમાં ગઈકાલે રાત્રે પીઆઈઓની બદલીનો ઓર્ડર બહારપાડવામાં આવ્યો હતો, જેમાં એમ.આર. ગોંડલીયાને સીટી એ ડીવીઝનનાપીઆઈ તરીકે મુકવામાં આવ્યા છે, જ્યારે સીટી એ ડીવીઝનના પી.આઈ.ટી.એલ. વાઘેલા ઈન્વેસ્ટીગેટીવ યુનિટ ક્રાઈમ અગેન્સટ વુમન વિભાગમાંબદલી કરવામાં આવી છે, જ્યારે સીટી સી ડીવીઝન પી.આઈ. એમ.જે.જલુની જામનગર એલસીબી ખાતે બદલી કરવામાં આવી છે, જ્યારેઉષાબેન એચ. વસાવાને ઈન્વેસ્ટીગેટીવ યુનિટ ક્રાઈમ અગેન્સ્ટ વુમનવિભાગમાંથી સીટી સી ડીવીઝન બદલીમાં કરવામાં આવી છે.
Trending
- કેવા જશે તમારા આવનારા સાત દિવસ? જુઓ સાપ્તાહિક રાશિ ભવિષ્ય
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને અંગત સંબંધોમાં સારું રહે,મનની વાત સારી રીતે વ્યક્ત કરી શકો,દિવસ લાગણી સભર રહે.
- રાજ્યપાલના અધ્યક્ષસ્થાને મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિ. ભાવનગરનો 9મો વાર્ષિક પદવીદાન સમારંભ
- કેન્દ્ર સરકારે પહેલગામ હુ*મ*લા બાદ મીડિયા પ્લેટફોર્મ્સ માટે જાહેર કરી એડવાઈઝરી
- દિશા પટનીએ સ્ટ્રેપલેસ યેલો મીની ડ્રેસમાં મચાવી ધૂમ
- વડોદરાના યુવકની હ*ત્યા કરી અને પછી….
- ભારત બનશે અમેરિકા માટે મુખ્ય iPhone સપ્લાયર!!!
- પહેલગામ આ*તં*ક*વાદી હુ*મ*લા બાદ સુરક્ષાદળો એક્શન મોડમાં,અનંતનાગમાં 175 શંકાસ્પદની અટકાયત