૧૫૦ દેશોમાં સાયબર હુમલાની અસર વચ્ચે ભારતમાં રેન્સમવેર ન ફેલાય તે માટે કવાયત
વિશ્ર્વભરમાં યેલા સાયબર એટેકના પગલે ૧૫૦ દેશો બાનમાં આવ્યા છે. જેની અસર વિશ્ર્વના દરેક ખુણે ફેલાઈ રહી છે ત્યારે ભારતમાં પણ સાયબર એટેકની વધુ અસર ન ાય તે માટે નિષ્ણાંતો ખડેપગે છે. એક તરફ ભારત સરકાર વિશ્ર્વના અન્ય દેશોના પગલે ડિજીટલાઈઝેશન માટે આંધળી દોટ મુકી રહ્યું છે ત્યારે આધારકાર્ડને બેંક એકાઉન્ટી લઈને તમામ જગ્યાઓએ લીંકઅપ કરવાની કવાયત હા ધરવામાં આવી છે. તો બીજી તરફ આધારકાર્ડના ડેટા હેક તા હોવાના અહેવાલો બહાર આવે છે. તેવામાં ડિજીટલાઈઝેશનની આ દોટ કેટલી સુરક્ષીત છે તે અંગે પ્રશ્ર્નો ઉઠી રહ્યાં છે. જો અાવા રેન્સમવેર અત્યાધુનિક દેશોને પણ હેરાન કરી શકતા હોય તો ભારતમાં હજુ સુધી સાયબર એટેક સામે રક્ષણ મેળવવા માટે કોઈ ખાસ સિકયુરીટી તૈયાર કરવામાં આવી ની. તેી ભારતમાં લોકોનો ડેટા વધુ પડતો અસુરક્ષીત ગણવામાં આવે છે. ત્યારે ડિજીટલાઈઝેશનની આંધળી દોટ બાબતે સરકારે વધુ ગંભીર બનવું જોઈએ.
બ્રિટનમાં નેશનલ હેલ્ સર્વિસ ઉપર રેન્સમવેર એટેક યા બાદ આ સાયબર હુમલો પુરા વિશ્ર્વમાં ફેલાયો છે. અંદાજીત ૧૫૦ દેશોમાં તેની અસર જોવા મળી રહી છે. પ્રમ હેકરે ખંડણીની માંગણી કરી યોગ્ય સમયે રકમ ન ચુકવાતા ડેટા ડિલીટ કરી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ બ્રિટની શ‚ યેલા આ હુમલાની અસર એક પછી એક દેશોમાં ફેલાઈ છે અને અંદાજીત ૨ લાખ કેસ નોંધવામાં આવ્યા છે. ભારતમાં પણ રેન્સમવેર ફેલાઈ રહ્યો છે. જેના પગલે મહારાષ્ટ્રની સંસઓ અને પોલીસ ડિપાર્ટમેન્ટના કોમ્પ્યુટરો પણ આ હુમલાની અસરી ઠપ્પ યા છે. મહારાષ્ટ્રમાં હુમલાની અસર દેખાતાની સો સાયબર સિકયુરીટી નિષ્ણાંતો દ્વારા આ હુમલાને ખાળવા માટે કવાયત હા ધરવામાં આવી છે અને કઈ રીતે આ હુમલાને અટકાવી શકાય તે બાબતે તપાસ શ‚ ઈ છે.
એક સાયબર સિકયુરીટી નિષ્ણાંતે કહ્યું છે કે, મહારાષ્ટ્ર પોલીસ ડિપાર્ટમેન્ટના કોમ્પ્યુટર હેક તા અસરગ્રસ્ત કોમ્પ્યુટરોને અન્ય સીસ્ટમી અલગ કરી દેવામાં આવ્યા છે અને રેન્સમવેરની અસર કઈ રીતે દૂર કરવી તે બાબતે પ્રયાસો હા ધરવામાં આવ્યા છે. આ ઉપરાંત આંધ્રપ્રદેશ પોલીસ ડિપાર્ટમેન્ટના કોમ્પ્યુટરોમાં પણ રેન્સમવેર ફેલાઈ રહ્યો છે. ત્યારે ભારતના સાયબર સિકયુરીટી નિષ્ણાંતો દ્વારા આ હુમલાને ખાળવા માટે તાબડતોબ પ્રયત્નો શ‚ કરી દેવામાં આવ્યા છે.
એમ કહેવાઈ રહ્યું છે કે, આવા હુમલાને રોકવા માટે માર્ચ મહિનામાં માઈક્રોસોફટે એક પેચ ફાઈલ જાહેર કરી હતી. પરંતુ ઘણા કોમ્પ્યુટરોમાં આ ફાઈલ અપડેટ કરવામાં આવી ન હોવાી તેની અસર દેખાઈ રહી છે. આ સો નાણાકીય સંસઓમાં સૌી વધુ ડર ફેલાઈ રહ્યો છે. કારણ કે એક અવા બીજી રીતે હેકરો કોમ્પ્યુટર સીસ્ટમને હેક કરી નાણાની હેરફેર કરે તેવી સંભાવના પણ છે.
આ ઉપરાંત વિશ્ર્વના દરેક દેશોમાં સાયબર એટેક બાબતે તમામ જાતના પ્રયાસો શ‚ કરી દેવામાં આવ્યા છે. જેી બને તેટલી ઝડપી આ હુમલાને રોકી શકાય અને ફરીી કામગીરી રાબેતા મુજબ શ‚ ઈ શકે. બ્રિટનમાં આ હુમલાને રોકવામાં સફળતા મેળવવામાં આવી છે ત્યારે અન્ય દેશોમાં પણ આ પધ્ધતિનો અનુકરણ કરીને રેન્સમવેરને ફેલાતો અટકાવવામાં આવે તે માટેના પ્રયાસો શ‚ યા છે.