જામનગરમાં વિકાસના કામોને વેગવંતુ બનાવવા માટે મુખ્યમંત્રીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ત્યાર પછી જામનગરની તળાવની પાળ પર આવેલા ભુજીયા કોઠાનું રીનોવેશન કાર્ય શરૃ કરી દેવામાં આવ્યું છે. ભૂજીયા કોઠાને અત્યારે તો બાંબુનો શણગાર કરાયો હોય તેમ જણાય છે. બસ થોડા જ સમયમાં આ કાર્ય પૂર્ણ થઈ જતાં આ ભૂજીયા કોઠાને નગરજનો નવા રંગ-રૃપ સાથે નિહાળી શકશે. તેવી આશા આ કાર્ય શરૃ થઈ જતાં નગરજનોને જાગી છે.
Trending
- ભારત 5G વિસ્તરણ ઝુંબેશને ઝડપી બનાવે છે…
- અહો આશ્ચર્યમ…આ પક્ષી 10 મહિના સુધી સતત આકાશમાં ઉડી શકે છે..!
- અમદાવાદમાં ઓવરબ્રીજ બનાવાની કામગીરી વર્ષ 2027 સુધીમાં પૂર્ણ!!!
- કાંઇક આ રીતે બનાવેલ રોઝ ફાલુદા મહેમાનોને કરશે ખુશ
- દેવપરામાં ભાભીના પરણીતાની હત્યામાં દિયરને આજીવન કેદની સજા
- સુરતની 108 ડાયમંડ કંપનીઓએ ખાસ દિવસ પર યોજ્યો મેગા બ્લડ ડોનેશન કેમ્પ
- કવિરાજ સીધા Hollywoodમાં ધડબડાટી બોલાવશે!!!
- મહેસાણા મહાનગરપાલિકાનો ઓફિશિયલ લોગો થયો લોન્ચ