રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ઘર વિહોણા, ભિક્ષુકો, નિરાધાર લોકોની સુખાકારી માટે વોર્ડ નં.૦૩માં રૂ.૨.૮૫ કરોડના ખર્ચે બની રહેલ રેનબસેરાનું ટુંક સમયમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વરદ્ હસ્તે લોકાર્પણ થનાર છે તેના અનુસંધાને આજે સ્થળ મુલાકાત લેતાં મેયર બિનાબેન આચાર્ય, ડે.મેયર અશ્વિનભાઈ મોલીયા, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, બાંધકામ કમિટી ચેરમેન મનીષભાઈ રાડીયા, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, સિટી એન્જીનીયર અલ્પનાબેન મિત્રા, અગ્રણી વિજયભાઈ જોષી, સુનીલભાઈ ટેકવાણી, કિરીટભાઈ શેઠ, કિશોરભાઈ મુલીયા, જયસુખભાઈ દક્ષીણી, પરમારભાઈ વિગેરે ઉપસ્થિત રહેલ હતા અને અધિકારીઓને જ‚રી સુચન આપ્યા હતા.