તમારી ગરદનમાં કાળાશ પડી ગઈ છે ? તો આ ઉપાયથી તમે આ કાળાશને દૂર કરી શકો છો. બેકિંગ સોડા એ એક એવો પદાર્થ છે જેનો ઉપયોગ ઘણી જગ્યાએ તેનો ઉપયોગ થાય છે જેમકે કેક બનવા , કિચનની સાફ સફાઈ કરવા પણ તેમનો ઉપયોગ થાય છે. બેંકિંગ સોડા ની મદદથી ગરદનની કાળાશ પણ દૂર થઈ શકે છે. આ ટિપ્સની મદદથી તમે ગરદનની કાળાશ દૂર કરી શકો છો…
એક બાઉલમાં 1 કહમચી બેંકિંગ સોડા નાખો , પછી તેમાં અડધી ચમચી દહી નાખીને પેસ્ટ બનાવો દહીમાં લેકિટ્ક એસિડ હોવાથી તે ત્વચાને ચમકદાર અને ગોરી બનાવે છે. તમે ઇચ્છોતો તેમાં દહીની જગ્યાએ સાદું પાણી પણ લઈ શકો છો. હવે આ પેસ્ટમાં થોડા નાળિયેલનું તેલ નાખો
હવે એક તોવેલ લો અને તેમાં ગરમ પાણીમાં દુબડીને નીચવી લો. પછી તેને ગરદન અને તેની આસપાસના એરિયામાં સાફ કરો અને 2 મોઈનીત સુધી રેહવા દો . હવે પેક લગાવતા પેહલા આ પેક ને હથેલીના પછાડના ભાગ પર લગાવી થોડી વાર રેહવા દો. જો તેમાં કોઈ રીએક્ષન ન આવે તો તેને ગરદન પર લગાવો. આ પેક લગાવ્યા પછી તેને 15 મિનિટ રેહવા દો ત્યાર બાદ પાણી લઈ તેમણે ધીરે ધીરે સ્ક્ર્બ કરતાં કરતાં ઘસો. આમ કરવાથી ગરદનની કાળાશ દૂર થઈ જશે.