આપણે સામાન્ય રીતે એલ્યુમિનિયમ ફોઇલનો ઉપયોગ ખાવાનું પેક કરવામાં કરીએ છીએ, પરંતુ એનો ઉપયોગ માત્ર ખાવાનું પેક કરવા પૂરતી જ ની, પરંતુ એનો ઘણી રીતે ઉપયોગ કરી શકાય છે. તમે એલ્યુમિનિયમ ફોઇલનો ઉપયોગ દુખાવો દૂર કરવા તેમજ આગી બચવા માટે પણ કરી શકો છો. તમને આ સાંભળીને આશ્વર્ય લાગતું હશે પરંતુ વિશ્વાસ કરો ઘણી ચીનની હીલિંગ પદ્ધતિમાં એનો ઉપયોગ કરવામાં આવે છે.
માનવામાં આવે છે કે શરીરના કેટલાક મહત્વના ભાગ પર ખૂબ જ કારગર સાબિત ાય છે. તો ચલો અમે તમને જણાવીએ એલ્યુમિનિયમ ફોઇલનો વિવિધ ઉપયોગ માટે.
- ૧. એલ્યુમિનિયમ ફોઇલને આશરે ૪ કલાક માટે ફ્રીઝમાં રાખો, ત્યારબાદ એને તમારા ચહેરા પર ૫ ૧૦ મિનીટ માટે રાખો. ચહેરા પર એલ્યુમિનિયમ ફોઇલને સ્રિ રાખવા માટે તમે તમારા હાનો ઉપયોગ કરી શકો છો. જ્યારે તમે ચહેરા પરી હટાવશો તો તમે તમારી જાતને તાજી મહેસૂસ કરશો અને તમારો ચહેરો ઘણો ફ્રેશ જોવા મળશે.
- ૨. જો તમારી એડીમાં દુખાવો ઇ રહ્યો છે તો સૂતાં પહેલા તમે એલ્યુંમિનિયમ ફોઇલને તમારી એડી પર લપેટો અને ઊઠ્યા બાદ એને નિકાળી દો. આવું ૧૪ દિવસ સુધી કરો તમને એડીઓના દુખાવાી છુટકારો મળશે.
- ૩. સાંધાનો દુખાવો, સંધિવા, સાઇટિકા જેવી બીમારીઓમાં પણ એલ્યુમિનિયમ ફોઇલ ખૂબ જ કારગર સાબિત ઇ શકે છે. શરીરના જે હિસ્સામાં દુખાવો તો હોય ત્યાં લગાવો જલ્દીી રાહત મળશે.
- ૪. જો તમારી સ્કીન ોડીક બળી ગઇ છે તો પહેલા તમે તમારા જખમને ઠંડા પાણીી ધોઇ નાંખો, ત્યારબાદ તેને સૂકાવા દો અને એની ઉપર ડોક્ટર દ્વારા બતાવવામાં આવેલું ક્રીમ લગાવો.
- ત્યારબાદ તમે જખમ વાળી જગ્યા પર એલ્યુમિનિયમ ફોઇલનો ઉપયોગ કરો.
- ૫. જો તમને તાવ હોય તો તમે એલ્યુમિનિયમ ફોઇલને તમારા પગ પર લગાવો અને એક કલાક સુધી એને લગાવી રાખો. એક કલાક બાદ એને હટાવી દો અને ઊંડા શ્વાસ લો, તમને સારું મહેસૂસ શે.
- ૬. જો તમારું ઓપરેશન યું છે અને એના નિશાન જઇ રહ્યા ની કો એ જગ્યાને એલ્યુમિનિયમ ફોઇલી ઢાંકી દો અને થોડાક કલાક માટે છોડી દો.
- આશરે૧૦ દિવસો સુધી એવું કરો તમારા નિશાન જલ્દી જતાં રહેશે.