વિશ્વ જગતમાં કોમેડીના માસ્ટર માઇન્ડ કહેવાતા ચાર્લી ચેપલીનની આ વાતો યાદ રાખવાથી તમે ક્યારેય દુ:ખી કે હતાશ નહી થાવ. આ છે તેની વાતો…
- મારો સૌથી પ્રિય મિત્ર અરીશો છે…
ચાર્લી ચેપલીન અરીશાને પોતાનો સૌથી પ્રિય મિત્ર કહે છે તેની પાછળનું કરણ તે છે કે જયારે તમે રડો છો ત્યારે તે ક્યારેય હસતો નથી. ચાર્લી ચેપલીનની આ વાતમાં કેટલો દમ છે એ તમે જાણો જ છો. આપના દુ:ખ પર રડવા વાળા સૌથી ઓછા લોકો હોય છે પરંતુ હસવા વાળા વધારે હોય છે માત્ર અરીશો જ છે જે ક્યારેય તમે રડતા હોય ત્યારે હસતો નથી…
- હાસ્યા વગર વિતાવેલો દિવસ, બરબાદ કર્યા જેવો દિવસ છે…
આપની જિંદગી ખુબજ નાની છે. આ દુનિયામાં કોય્પણ માણસ હંમેશા જીવવા માટે નથી આવ્યો એટલા માંટે જિંદગીનો હર એક પળ હસી ખુશીથી વિતાવવો જોઈએ…
- જો તમે હંમેશા આનંદમાં રહેશો તો તમને લાગશે કે જીવન કેટલું મુલ્યન છે…
દુઃખી વ્યક્તિને પોતાનું જીવન હંમેશા બેકાર લાગે છે માટે આપને હંમેશા એવી કોશીસ કરવી જોઈએ કે આપને હંમેશા ખુશ (આનંદ) માં રહીએ. તમે હસતા રહો તો તમને આપોઆપ લાગશે કે જિંદગી કેટલી મૂલ્યવાન છે…
- કોઈ કાર્ય વગર માત્ર તેની કલ્પના કરવી અનો કાઈ મતલબ નથી..
આપને સપના તો ઘણા જોય છી અને સારી જિંદગી જીવવાની અપને ઈચ્છા પણ ધરાવીએ છીએ. તેમના લીધે આપણે એક કાલ્પનિક જિંદગી ઈવીએ છીએ. પરંતુ આ કાલ્પનિક સપનાને સાકાર કરવા માટે અપને જાતે મેહનત કરવી પડે ત્યારે સફળતા પ્રાપ્ત થશે..