ગણપતિ આયો દાદા રીધી સીધી લાયો…. રાજ્યભરમાં ગણેશ ઉત્સવની ધરામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે રંગીલા રાજકોટમાં પણ દુંદાળા દેવને આવકારવા કરા માર તૈયારીઓ ચાલી છે અને અનેક કાર્યક્રમો વિશાળ પંડાલોમાં ગણપતિ સ્થાપનાની તૈયારીઓનો માહોલ ઉભો થયો છે.
અબ તકની મુલાકાતે આવેલા અંબિકા ટાઉનશીપ કા રાજા ના આયોજકો સિરીશભાઈ મેઘપરા,નીલભાઈ ભાલોડી નિમેષભાઈ ભાલોડીયા,મિત ભાઈ વાછાણી, રવિભાઈ ભલોદી અને આગેવાનોએ અંબિકા ટાઉનશિપ કા રાજા કાર્યક્રમ અંગેની વિગતો આપતા જણાવ્યું હતું કે અંબિકા ચોક ટાઉનશીપ કા રાજા ગણપતિ મહોત્સવ કંઈક અનોખા અંદાજમાં ઉજવવા માટે જાણીતું છે. અંબિકા યુથ ઓર્ગેનાઈઝેશન આયોજિત અંબિકા ટાઉનશીપ કા રાજા ગણપતિ મહોત્સવ નો પ્રારંભ31/8 બુધવારે 4વાગે ગણપતિ સ્થાપના અને બાળકો માટે રાત્રે 9/30 વાગે પ્રોજેક્ટર મુવી નું આયોજન કરવામાં આવ્યું છે તારીખ 1 સપ્ટેમ્બર ગુરુવારે રાત્રે 9/30 વાગે જાદુગર ના કાર્યક્રમ બીજી તારીખ શુક્રવારે રાત્રે 9/00 વાગે જામજોધપુરનું પ્રખ્યાત મા બાપને ભૂલશો નહિ નાટક શ્રીજી સપ્ટેમ્બર શનિવારે રાત્રે 9 વાગે શ્રીનાથજી ની ઝાંખી ચોથી તારીખ રવિવારે મહારથી સાંજે 7/30વાગે અને બહેનો માટે પાણીપુરી સ્પર્ધા ભાઈઓ માટે લાડુ સ્પર્ધા અને 9/30વાગે એફએમ ના રાજ વિનોદ સાથે સમાજનો કાર્યક્રમ યોજાશે પાંચમી તારીખે સોમવારે રાત્રે 9/30 વાગે ફ્રી નિદાન કેમ્પ જેવા સામાજિક કાર્યક્રમોના સંગાથે યોજાનારા આ મહોત્સવ નો લાભ લેવા ગિરીશ બેગપરા દિલ ભલોડી નિમેષ ભાલોડિયા મીત વાછાણી રવિ ભલોડી વિથ પટેલ અભી ભાઈ ખાન જયભાઈ ચોવટીયા મંદિર ભાઈ પટેલ દિવ્યશભાઈ દુદાણી દેલવાડીયા હાર્દિકભાઈ ગેરીયા દીક્ષિતભાઈ વઘાસિયા આનંદભાઈ સારણીયા અંકુરભાઈ ખીરસારીયા પારસભાઈ કોરડીયા વિશાલભાઈ ગોસ્વામી ભવ્ય ભાઈ ખંજનભાઇ દલસાણીયા હિમાંશુભાઈ જાગેલા પ્રશાંતભાઈ પાડલીયા એલિસ ભાઈ માકડીયા સંજયભાઈ ખીરસરીયા દર્શનભાઈ સરણીયા જેમાં આવી રહ્યા છે.
અંબિકા ટાઉનશિપ કા રાજા ના ધાર્મિક સામાજિક કાર્યક્રમનો લાભ લેવા રાજકોટની જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે મહોત્સવમાં ફાઉન્ડેશન દ્વારા વિનામૂલ્ય હેમોગ્લોબીન તપાસ અને ટ્રીટમેન્ટ કેપ શાંતિભાઈ ફળદુ અને કિશોરભાઈ કુંડેરીયા દ્વારા સેવા સાથે લોકોને લાભ આપવામાં આવશે.