જસદણ અને વીંછીયા પંથકમાં ભયજનક રીતે કોરોનાના કેસ વધી રહ્યાં છે આને લઈ ખાનગી સરકારી હોસ્પિટલો હાઉસફુલ થતાં જસદણના પૂર્વ ધારાસભ્ય અને ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ડો. ભરતભાઈ બોધરા અને એમનાં મિત્રોએ કોરોનાના દર્દીઓ પાસેથી એકપણ નયો પૈસો લીધાં વિના એકસો બેડ ધરાવતું કોવિડ કેર સેન્ટર શનિવારે સવારે ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલએ ખુલ્લું મુક્તા બંને તાલુકાના દર્દીઓને હવે રાહત મળશે.
Trending
- વલસાડ: રાજ્યકક્ષાની દ્વિતીય પારનેરા ડુંગર આરોહણ – અવરોહણ સ્પર્ધા યોજાઈ
- સુરત: “શ્રીમદ્ ભાગવત કથા”માં સહભાગી થતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
- સુરત: નર્મદ યુનિ. ખાતે આયોજિત ત્રિદિવસીય ‘ગુજરાત ગ્લોબલ એક્સ્પો’નું સમાપન
- સુરત: રિટાયર્ડ વ્યક્તિ સાથે સાયબર ફ્રોડ આચરી 1 કરોડ પડાવનારા 2 સાયબર ગઠીયા ઝડપાયા
- CM ભૂપેન્દ્ર પટેલ ‘સ્વાગત 2.0’ ઓટો એસ્કેલેશન મેટ્રીકસ અને સ્વાગત મોબાઇલ એપનુ ઇ-લોન્ચીંગ કરશે
- રાજ્યની 159 નગરપાલિકાઓ અને 8 મહાનગરપાલિકાઓનો “eNagar” પ્રોજેક્ટમાં સમાવેશ
- Year Ender 2024: આખું વર્ષ ચૂંટણીના નામે રહ્યું, લોકસભામાં NDAનું વર્ચસ્વ, વિધાનસભામાં ડ્રો
- ભારતમાં બનેલી ઇલેક્ટ્રિક કાર 2025માં થશે લોન્ચ, જાણો કઈ કઈ EV જોવા મળશે…?