• ભારતની ઝડપથી વિકસી રહેલી ફેશન ઇન્ડસ્ટ્રીઝ પર દબદબો કાયમ રાખવા અંબાણી ચાઈનીઝ કંપની ને સાથ આપવા આતુર
  • ભારતની ઝડપથી વિકસી રહેલી ફેશન ઇન્ડસ્ટ્રીઝ પર દબદબો કાયમ રાખવા મુકેશ અંબાણી ચીનની લોકપ્રિય અને વિશ્વ શ્રેષ્ઠ ફેશન બ્રાન્ડ તરીકે ખાસ કરીને યુવાનોમાં માનીતી કંપની સેલસ ટ્રેન લિમિટેડ ને મુકેશ અંબાણી મદદરૂપ થવા તૈયાર થયા છે.
  • ભારત સહિત વિશ્વભરમાં પુત્રના લગ્નમાં 600 મિલિયન ડોલર નો ખર્ચ કરી લાઈમ લાઈટ પર આવેલા મુકેશ અંબાણી હવે ફેશન ડિઝાઈન છેતરે પગ પ્રસારવા કવાયત કરી રહ્યા છે

ચાઈનીઝ કંપની સેઇન ટ્રેન્ટ લિમિટેડ ભારતમાં ટાટા ગ્રુપ સામે ટક્કર લેવા આવી રહી છે ટાટાની 165 મિલિયન ડોલરની ટાટાની જુડિયો બ્રાન્ડે કોરોના  દરમિયાન દેશમાં પ્રગતિની હરણફાળ ભરી હતી યુવાનોમાં ફેશનેબલ અને સસ્તા દરે વિશ્વકાની ફેશન પૂરી પાર્ટીઓએ ચાર વર્ષમાં દેશમાં પ્રગતિની હરણફાળ ભરી છે 560 કાઉન્ટરો અને 164 શહેરોમાં જામી ગયેલી જુડીંયો સામે રિલાયન્સ હવે ચીનની કંપની ને સહયોગ આપવાનું મન બનાવી ચૂકી છે

ફેશન ડિઝાઇન ક્ષેત્રે ટાટા સામે હરીફાઈ માટે મુકેશ અંબાણીએ કમર કસી છે 67 વર્ષ જુના બ્રાન્ડ નેમ સાથે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ બે બિલિયન ડોલર થી વધુ ડીટેલ નેટવર્ક ધરાવે છે કોરોના દરમિયાન રિલાયન્સ ડિટેલ સુધી વિગતવારમાં સફળ રહ્યું છે રિલાયન્સ ના જનરલ અને સિલ્વર લેખ જેવા ભાગીદારો સાથે કંપનીએ ₹100 મિલિયન ડોલર મુકદ પ્રાપ્ત કર્યું છે ત્યારે હવે ટાટા સામે મેદાનમાં હરીફાઈ કરવા માટે ચાઈનીઝ ફેશન ડિઝાઈનર કંપની સાઈન સાથે હાથ મિલાવવાનું નક્કી કર્યું છે જોકે ચીન ની વસ્તુઓ ના ઓછા ઉપયોગ અને કેટલીક વસ્તુઓના આયાત પર પ્રતિબંધ જેવા પગલા વચ્ચે ટીનેજર વર્ક પર ફેશનની દુનિયામાં પકડ ધરાવતી ચીનની સેન ને રિલાયન્સ હેડ ઓવર કરી રહ્યું છે.

ચીનના એન્જિનમાં વડુ મથક અને સિંગાપુરમાં કંપની ની મેન ઓફિસ ધરાવતી ટૂંક સમયમાં જ મુકેશ અંબાણી ના સહયોગથી મુડી બજારમાં પ્રવેશી રહ્યું છે .અત્યારે 150 થી વધુ દેશોમાં માં કાર્યરત છે 250 મિલિયન ફોલોવરના સોશિયલ મીડિયા નેટવર્કની સાથે સાથે સેઇન ટેક્સટાઇલ અને ગારમેન્ટ ના ઉત્પાદનમાં સારું નામ ધરાવે છે હવે તેને રિલાયન્સ રીટેઈલ નો સહયોગ આપવા મુકેશ અંબાણીએ કમર કસી છે ટાટા ની હરીફાઈ માં આગળ રહેવા અને તેને મહાત આપવા રિલાયન્સ એ ચીની કંપનીનો હાથ જાળવાની સત્તાવાર જાહેરાત થી રિટેલ માર્કેટમાં હલચલ નથી જવા પામી છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.