આઇટી હબ ઓટો મેન્યુફેક્ચર ઔધોગિક વસાહતો સાથે વિશાળ વિદ્યાર્થીઓની વસતી ધરાવતા પુના માટે ફાયજી નેટવર્ક બનશે આશિર્વાદરૂપ

કરલો દુનિયા મુઠ્ઠી મે ના સૂત્ર સાથે કાર્યરત રિલાયન્સ જીઓ હવે દેશભરમાં એડવાન્સ ટેકનોલોજી સાથે ફાય જીનેટવર્ક ઊભું કરવામાં વ્યસ્ત બની છે ત્યારે રાજસ્થાનના રાજ સંબંધ જિલ્લામાં આવેલ વલ્લભ સંપ્રદાયના મુખ્ય પીઠાજી સ્વર શ્રીનાથજી મંદિરેથી શરૂ કરવામાં આવેલા ફાયજી નેટવર્કના મુહૂર્ત બાદ દેશભરના તમામ શહેરોમાં જીઓ ટુ ફાય જીનેટવર્ક વિસ્તારમાં કવાયત વચ્ચે 23મી નવેમ્બરે જીઓ એ પુને માં ફાય જીલોન્ચિંગની જાહેરાત કરી હ આ અગાઉ 2015માં પણ મુક્શ અંબાણીએ જિયો કંપનીની ફોરજી સેવા પણ શ્રીનાથજી મંદિરેથી જ શરૂ કરી હતી.

ફાઈ જીના મુહૂર્ત પછી હવે રિલાયન્સ દ્વારા એક પછી એક શહેરોમાં નેટવર્ક વિસ્તારવાની પ્રક્રિયા આરંભી દીધી છે ત્યારે પુનામાં ફાયજી નેટવર્ક લોન્ચિંગ ની જાહેરાત કરી છે અહીં વપરાશકારો માટે અનલિમિટેડ ફાય જીડેટા અને 1 લબાત સ્પીડ સાથે પ્ફાઈવ જી નેટવર્ક નો પુના શહેરમાં આરંભ થયો છે પ્રારંભિક ધોરણે પુના શહેરમાં શરૂ થનારી આ સેવા ધીરે ધીરે વધુ વિસ્તારમાં આવશે રિલાયન્સ જીઓ ટ્રૂના પ્રવક્તાએ જણાવ્યું હતું કે રિલાયન્સ દ્વારા પ્રારંભિક તબક્કામાં જીઓ ટુફાય જી નું પ્રારંભિકધોરણે 12શહેરમાં લંચિંગ કરવાનું આયોજન કર્યું છે જીઓની વેલકમ વેલકમ ઓફર ગ્રાહકોને વધુ આકર્ષવામાં સફળ થશે જીઓના ગ્રાહકો વિશ્વના તમામ દેશોની જેમ ભારતમાં પણ ફાય જી એડવાન્સ નેટવર્ક નો લાભ લેતા થઈ જશે , પૂર્ણિમા સૌથી વધુ વિદ્યાર્થીઓની વસ્તી છે અને આઇટી હબ તરીકે જાણીતા પૂના દેશમાં સૌથી મોટા ઓ ટો મોબાઇલ ઉત્પાદન હબ તરીકેના જાણીતું છે ત્યારે અહીં વપરાશકારો માટે જીઓ ટ્રૂ ફાય જી આશીર્વાદ રૂપ બની રહેશે23 મી નવેમ્બર થી પુનામાં શરૂ થયેલી ફાય જોસેવા ના ગ્રાહકો માટે આકર્ષક વેલ કમ ઓફર રાખવામાં આવી છે.

જેમાં ગ્રાહકોને એક જી બી પી એસ થી વધુ સ્પીડઅને અનલિમિટેડ ડેટા વાપરવા મળશે.રિલાયન્સ જીઓ ઇન્ફોર્મ લિમિટેડ જીઓ પ્લેટફોર્મ ની એક મહત્વપૂર્ણ શાખા તરીકે કાર્યરત છે વિશ્વ વિસ્તારમાં નેટવર્ક અને હવે ફાયજી સુવિધાઓ આપવા માટે સજ બનેલી રિલાયન્સ જીઓ ફાયજી બાદ 6લ અને તેનાથી વધુ એડવાન્સ ટેકનોલોજી માટે સતત કાર્યરત છે જીઓ દેશમાં ડિજિટલ ક્રાંતિ માટે નિયમિત બની રહી છે અને લોકો વધુ ને વધુ ડિજિટલ ટેકનોલોજી નો ઉપયોગ કરે તેવા હેતુ સાથે કાર્યરત રિલાયન્સ જુઓ ફોર્મ લિમિટેડ તેના વ્યવસાય ને વધુ ને વધુ વિસ્તારમાં સફળ રહે છે પુનામાં જીઓ ફાય જીના નેટવર્ક ના પ્રારંભ બાદ સ્તુતિ કરણ અને એક પછી એક મોટા શહેરોમાં ફાયજી સુવિધા પહોંચાડવા માટે કંપની સતત આગે કૂચ કરતી રહેશ ફાય જીના કારણે ભારતમાં અનેક લોકોને રોજગાર મળશે: ટેલિકોમ સેક્ટરમાં ભરતી 13% વધી હોવાનું સર્વેમાં પણ જણાવવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.