હાલના દિવસોમાં જીઓ પોતાના ગ્રાહકો માટે વઘુ ઇન્ટરનેટ દેતવાળો પણ આપી રહ્યા છે. હાઇસ્પીડ ઈન્ટરનેટનો દાવો કરતી જીઓની સ્પીડ ને અલીને યુજર્સ ગહની શિકાયત છે. યુજર્સ પ્રમાણે સ્પીડ એટલી મળતી નથી જેટલી કંપની દાવો કરી રહી છે.
એ જરૂરી નથી કે સ્પીડમાં પ્રોબ્લેમ હોય. યુજર્સના સ્માર્ટફોનમા સેટિંગમાં બદલાવના કારણે પણ એવા થઈ શકે છે. એવામાં યુજર્સે જરૂરત છે કે તે પોતાના ફોનમાં જરૂરી સેટિંગ ચેન્જ કરે. ત્યાર બાદ સ્પીડમાં વધારો થઈ જશે. આ સેટિંગ ઘણું જ સરળ છે.
1-APN સેટિંગમાં બદલીને તમે તમારા જીઓ 4Gની સ્પીડમાં વધારો કરી શકો છો. તેના માટે તમે મોબાઈલ સેટિંગમાં જઈ મોબાઈલ નેટવર્કસ નો ઓપ્શન મળશે. તેમાં પ્રિફર્ડ નેટવર્ક ટાઈપ કરી LTEમાં સેટ કરી દો.
2-હવે મોબાઈલ સેટિંગમાં પાછા જઈ અને Access point namesને સિલેક્ટ કરો. તેના પર ક્લિક કરવાથી ઘણા ઓપ્શન આવશે તેમાં APN પ્રોટોકોલવાળું ઓપ્શન સિલેક્ટ કરો.
તેમાં જ તમને Bearerનો ઓપ્શન મળશે તેમાં પણ LTE સિલેક્ટ કરો.તેમજ એંડરોઈડ સિસ્ટમ અમુક રેડમલી ઘણી ફાઇલ્સનો ઉપયોગ કરતું હોય છે અને તેને સેવ પણ કરી લેતું હોય છે. આ ફાઇલ્સને કૈશ ફાઇલ્સ કહેવામા આવે છે.આ ફાઇલ્સને ડિલીટ કરવાથી તમારા ફોનની સ્પીડમાં પણ વધારો થશે.