- આજે દીવ-દમણ-ગોવાનો મુક્તિ દિવસ
- ભારતીય પ્રદેશોને પોર્ટુગીઝ શાસનમાંથી મુક્તિ અપાવવા યુનોમાં પણ ભારતે રાજદ્વારી વિજય મેળવ્યો …તો
આજે 19 ડિસેમ્બર 1961ના દિવસે પોર્ટુગીઝ શાસનમાંથી 451 વર્ષના બંધનમાંથી દીવ દમણ ગોવા ને 40 કલાકમાં જ મુક્તિ અપાવવામાં ભારતે યુદ્ધ અને રાજદ્વારી એમ બંને મોરચે સફળતા મેળવીને ઇતિહાસ રચ્યો હતો.
દિવ દમણ ગોવા ને પોર્ટુગીઝ શાસનમાંથી મુક્તિ અપાવવા ની માત્ર 40 જ કલાકની વીજળી વેગી ફતેહ એ સ્વતંત્ર ભારત ના ઇતિહાસમાં ભારતીય સેના ને ત્રણેય મોરચે કાબેલ પુરવાર કરી હતી,
પોર્ટુગીઝ સાસકોએ 25 નવેમ્બર 1510ના રોજ ગોવા સર કર્યું હતું સામૂહિક નરસંહાર અને મુસ્લિમ ધર્મસ્થળો નષ્ટ કરીને પોર્ટુગીઝોએ ગોવામાં કબજો કર્યો હતો ત્યાર પછી સતત 451 વર્ષ સુધી દીવ દમણ ગોવા સહિતના ભારતીય ભૂખંડો પર પોર્ટુગીઝોએ રાજ કર્યું હતું
સ્વતંત્રતા બાદ 1949 માં ભારતે દીવ દમણ ગોવા ને પોર્ટુગીઝ ના કબજા માંથી મુક્તિ અપાવવા રાજદ્વારી પ્રયાસો શરૂ કર્યા હતા અને પોર્ટુગીઝ સરકારને શાંતિપૂર્વક રીતે દીવ દમણ ગોવા ભારતને સોંપી આપવા જણાવ્યું હતું .
નવેમ્બર 1961 દિવ દમણ ગોવા મુક્તિ માટે ની લડતની ચિનગારી ચંપાઈ હતી,…..જ્યારેપોર્ટુગીઝ સૈનિકોએ કર્ણાટક નજીકના અંજદીપ ટાપુ પાસે ભારતીય માછીમારો અને વેપારી ની સાબરમતી વહાણને નિશાન બનાવી .. આ ઘટનાથી ભારત અને પોર્ટુગીઝ વચ્ચે રાજદ્વારી સંઘર્ષ ઉભો થયો બીજી તરફ પ્રજામાં થી પણ પોર્ટુગીઝો સામે નારાજગી વધી આ વાતાવરણ વચ્ચે ફરીથી, 25 નવેમ્બર 1961 માં ફરીથી 20 માછીમાર હોડીઓને કોચીન ના રસ્તે કરવા બંદરનજીક પોર્ટુગીઝ એ નિશાન બનાવી અને માછીમારો પર દાણચોરીનો આરોપ મૂક્યો હતો
આ ચાચીયાગીરી જેવી ઘટના સામે 1961માં ભારતીય નેવીએ વિરોધ નોંધાવી તેની સામે કાર્યવાહી કરવાકમર કસી… અને17મી ડિસેમ્બરે ભારતીય સેનાએ એકથી વધુ મોરચે ઓપરેશન વિજય માટે તખ્તો તૈયાર કર્યો ..
દીવ દમણ અન ગોવા ને પોર્ટુગીઝ શાસનમાંથી મુક્ત કરાવવા ભૂમિદળ ,વાયુદળ અને નોકાદળે કમર કસી, 18ડિસેમ્બર 1961ના રોજ ગોવા ને મુક્ત કર્યું
દીવ દમણમાં પણ પ્રજામાં મુક્તિનો માહોલ અને સ્વતંત્રતા ની જિજ્ઞાસા ઊભી થઈ દિવ દમણમાં પણ લોકોએ પોર્ટુગીઝ શાસન દૂર કરવા મક્કમતા દર્શાવી યુવાનો માછીમારો ખેડૂતો અને સામાજિક સેવાભાવી સંસ્થાઓ દ્વારા દીવ અને દમણ માં તિરંગો લહેરાવવા સ્વયંભૂ લોકજાગૃતિ ઊભી થઈ લોકોએ આઝાદી માટે અભૂતપૂર્વ ઈચ્છા શક્તિ અને હિંમત દાખવી,
પણજી અને દક્ષિણના અંજદીપ ટાપુ પર તિરંગો લહેરાયા ના સમાચાર દેશભરમાં ફેલાઈ ગયા અને દીવ અને દમણમાં પણ લોકોમાં સ્વયંભૂ સ્વતંત્રતા ની ઈચ્છા પ્રબળ બની દિવ દમણ માં લોકોએ પોર્ટુગીઝ શાસન માંથી મુક્તિ મેળવવા જન અભિયાન હાથ ધર્યું.. બીજી તરફ ભારતીય સેનાએ પણ શાંતિપૂર્ણ રીતે દીવ દમણ નો કબજો લઈ તિરંગો લહેરાવ્યો ,દીવ દમણ મુક્તિ ની ગાથા ભારતીય સ્વતંત્ર ઇતહાસમાં લોક જનજતના દ્વારા માતૃભૂમિને મુક્ત કરવાનો એક આગવો ઇતિહાસ બની રહ્યો ,આજે દીવ દમણ ગોવા ભારે ભવ્યતાથી તેનો મુક્તિ દિવસ ઉજવી રહ્યો છે
જાન્યુઆરી 5 1962 ના રોજ પટાણા ખાતે કોંગ્રેસના અધિવેશનમાં વડાપ્રધાન જવાલાલ નહેરુએ પશ્ચિમી દેશો ની બેવડી રણનીતિ અને ભારતના પ્રદેશો ની શાંતિપૂર્ણ મુક્તિ માટે જરા પણ સહયોગ ન આપ્યા અંગે વિશ્વના દેશોને આડે હાથે લીધા હતા, 15ઓગસ્ટ 1947 ના સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં 9 નવેમ્બર 1947નો દિવસ જુનાગઢ ની આઝાદી અને 19 ડિસેમ્બર દિવ દમણ ગોવા મુક્તિ દિવસ થી ભારતની સ્વતંત્રતા નો ગૌરવપૂર્ણ અધ્યાય પૂર્ણ થયો હતો આઝાદ ભારત ને અખંડ ભારત બનાવવામાં અનેક દેશભક્તોની આહુતિને આ તકે શત શત નમન..
દીવ દમણ ગોવાની મુક્તિ માટે યુનોમાં પણ ભારતે પોર્ટુગલ ને રાજદ્વારી રીતે પરાસ્ત કર્યું
દીવ દમણ ગોવા સહિતના ભારતીય પ્રદેશો પોર્ટુગીઝ શાસનમાંથી મુક્ત કરાવવાની કવાયતે વૈશ્વિક મંચ પર પણ રાજદ્વરી હલચલ મચાવી દીધી હતી સંયુક્ત રાષ્ટ્ર સંઘ માં પોર્ટુગલ એ આ મુદ્દો ઉઠાવ્યો હતો તેને અમેરિકા ઇંગ્લેન્ડ અને ફ્રાન્સે ટેકો આપ્યો હતો અને ભારતને આ વિસ્તારો પરથી દાવો પરત ખેંચી લેવા દબાણ કર્યું હતું… બીજી તરફ દક્ષિણ અમેરિકા ના દેશો બ્રાઝિલ ચીલી એકવાડર ચાઇના એ પણ પોર્ટુગલ ને સમર્થન આપ્યું હતું જ્યારે સંયુક્ત રાષ્ટ્ર સંઘના કાયમી સભ્ય વીટો પાવર ધરાવતા રસિયા તેના સાથી લીબેરીયા શ્રીલંકા અને સંયુક્ત અરબ અમીરાતે ભારતને રાજદ્વારી સહયોગ આપતા અંતે 19 ડિસેમ્બર 1961ના દિવસ દી વ દમણ અને ગોવા નો મુક્તિ દિવસ બ