જય અંબે ગ્રૂપ દ્વારા નિરાલી ગાર્ડન રેસ્ટોરન્ટ રૈયારોડ બાપા સીતારામ ચોક વોર્ડનં ૯ મા રાહત રસોડુ ચાલે છે. આયોજકો જીતુભાઈ કાટોળીયા, જય ભાઈ પાલણ હિરેન ભાઈ રૂપારેલિયા, મનીષભાઈ પંડ્યા, લાલાભાઈ પ્રજાપતિ કિશોરભાઈ પ્રજાપતિ, મેહુલભાઈ પરમાર જલારામ સોનલબેન રહ્યા મેનુ લાડવા ગાઠીયા શાક રોટલી ખીચડી જમવામા આપવામા આવેલ હતું. આ તકે નિરાલી રેસ્ટોરન્ટ ખાતે ના રસોડા ની મુલાકાત લેતા સંસદ સભ્ય મોહનભાઈ કુંડારીયા શહેર ભાજપ પ્રમુખકમલેશભાઈ મીરાણી વોર્ડ૯ ના કોર્પોરેટર પુષ્કરભાઈ પટેલ પોરબંદર ના સાંસદ રમેશભાઈ ધડુક ના મોટા ભાઈ વિઠ્ઠલ ભાઈ ધડુક અને તેમની સાથે દામજીભાઈ મેઘાણી તથા વોર્ડ નં.૯ના ભાજપ ના પ્રમુખ પ્રદીપભાઈ નિર્મલ મહામંત્રી હિરેન સાપરીયા તથા વીરેન્દ્ર ભાઈ ભટ્ટ સર્વે અ કામગીરીને વખાણી હતી.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને માનસિક વ્યગ્રતા જણાય, મન નું ધાર્યું ના થાય, દિવસ દરમિયાન મૂડ બદલાય કરે, સાંજ ખુશનુમા વીતે.
- અંધજન મંડળ KCRC આંખની હોસ્પિટલને ઓપરેશન માટે એક લાખનું ડોનેશન અપાયું
- Honda અને Sony દ્વારા બનાવામાં આવેલી Afila 1 EV બજારમાં ધમાલ મચાવા માટે તૈયાર…
- અબડાસા: નલિયા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં અપૂરતી સુવિધાઓને પૂરી કરવા એક મહિનાનું અલ્ટીમેટમ અપાયું
- અરવલ્લી: કલા મહાકુંભનું ભવ્ય આયોજન કરાયું
- અમદાવાદ : 11 જાન્યુઆરી થી 14 જાન્યુઆરી દરમિયાન ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ – 2025’ યોજાશે
- ધોરાજી: HMPV વાયરસને લઈ સરકારી હોસ્પિટલ તંત્ર સજ્જ
- મોરબી: મહાનગરપાલિકા દ્વારા નંદકુંવરબા ધર્મશાળા ખાતે સિટી સીવીલ સેન્ટર શરૂ કરાયું