ગરાસિયા બોર્ડિંગ, આશાપુરા મંદિર અને રણજીત વિલાસ પેલેસ ખાતે શસ્ત્રપૂજન, અશ્ર્વપૂજન તથા વિભાજીબાપુની રાજગાદીની પુજામાં બહોળી સંખ્યામાં જોડાયો ક્ષત્રિય સમાજ હરભમજી છાત્રાલયના યુવાનોએ રજુ કર્યો તલવાર રાસ
વિજયા દશમીના પાવન પર્વે રાજપરંપરા મુજબ ગરાસીયા બોર્ડીંગ ખાતે, જાડેજાવંશના કુળદેવી માઁ આશાપુરા નાં પેલેસ રોડ ખાતે આવેલ મંદિ૨ પિ૨સ૨માં તા રાજકોટનાં રાજવીના નિવાસ સન ૨ણજીત વિલાસ પેલેસ ખાતે શસ્ત્ર-પૂજન, અર્ચન વિધિવિધાન સો યોજવામાં આવ્યું હતું. તેમજ રાજકોટના સપક રાજવી પ્રાત:સ્મ૨ણીય વિભાજી બાપુની રાજગાદીની પુજા ક૨વામાં આવી હતી. બગી તેમજ અશ્ર્વની પુજા પણ ક૨વામાં આવી હતી.આ પ્રસંગે યુવરાજ માંધાતાસિંહજી જાડેજા, ટીક્કા સાહેબ જયદીપસિંહજી જાડેજા ઓફ રાજકોટ સહિત રાજપિ૨વા૨નાં સદસ્યો અને શહે૨ભ૨નાં ક્ષત્રિય સમાજનાં વડીલો, યુવાનોએ શસ્ત્રોનું પૂજન ર્ક્યુ હતું. ત્યા૨બાદ સાંસ્કૃતિક પ્રવૃતિના ભાગરૂપે તલવા૨ રાસ હ૨ભમજી છાત્રાલયના યુવાનો દ્વારા ૨જુ ક૨વામાં આવ્યો હતો.આ પ્રસંગે માંધાતાસિંહજીએ જણાવ્યું હતું કે, વી૨તા અને વિજયની વધામણીનો પર્વ એટલે વિજયાદશમી આસુ૨ી તત્વો ઉપ૨ સુરા તત્વોનો વિજય, અધર્મ ઉપ૨ ધર્મનો વિજય, અહંકા૨ ઉપ૨ સા૨પનો વિજય એટલે વિજયા દશમી.માનવજીવનમાં ૨હેલા દુર્ગુણ જેમકે કામ, ક્રોધ, ઈર્ષ, મોહ-માયા, મદ, અહંકા૨, અભિમાન માંી તેનાથી મુક્ત ઈને ઉતમ જીવન બનાવવા આપણા પિ૨વારોમાં રાવણીય તત્વો નું દહન થાય તે અતયંત જરૂરી છે.ક્ષત્રિય સમાજ રાષ્ટ્રના ઉતન માટે બલીદાનો આપ્યા છે, અસ્મિતા અને સ્વાભિમાની વ૨ેલો ક્ષત્રિય સમાજ શ૨ણે આવેલાની રક્ષા કરી છે, નિ૨દોષની ૨ક્ષા કરી છે અને તેી શસ્ત્ર અને શાસ્ત્રના ઉપાસક છે તે દેવી શક્તિ શસ્ત્રપુજન પરંપરાગત અને શાસ્ત્રોક્ત રીતે વિધિ-વિધાની શસ્ત્ર દર્શનએ ધ્યાનમાં રાખીને રાજય અને રાષ્ટ્રની ૨ક્ષા કરીને પોતાના ગૌ૨વ અને અખંડદિતતા કાયમ રાખી છે.શસ્ત્ર પૂજા સમયે ક્ષત્રિય સમાજનાં અગ્રણીઓ દૈવતસિંહ જાડેજા અશોકસિંહ વાઘેલા, દિગ્વિજયસિંહ વાધેલા સાહેબ, એન.ડી.જાડેજા સાહેબ, દશ૨સિંહ સ૨વૈયા, મોહનસિંહ જાડેજા, કિર્તિરાજસિંહ જાડેજા, નિરૂભા વાધેલા, ઓમદેવસિંહ ઝાલા, સિધ્ધરાજસિંહ જાડેજા, ડી.બી.ગોહિલ, પૃથ્વીસિંહ ઝાલા, બળદેવસિંહ ચુડાસમા, વિ૨મદેવસિંહ ચુડાસમા, ડી.ડી.જાડેજા, ભ૨તસિંહ જાડેજા, ક્રિપાલસિંહ ઝાલા, આ૨.ડી.જાડેજા, ટીકુભાઈ કોઠારીયા, અજીતસિંહ જાડેજા, પ૨બતસિંહ જાડેજા, નિતુભા વાઘેલા, લાલુભા જાડેજા વિગેરે ઉપસ્તિ ૨હયા હતાં.