મુસ્લીમ સમાજ માટે મોહરમ તહેવારનું અનોખુ મહત્વ હોય છે. ત્યારે મહોરમ તહેવાર નિમિતે ખાસ બનાવવામાં આવતા કલાત્મ તાજીયા વિવિધ કમિટીઓ દ્વારા બનાવવામાં આવે છે. ત્યારે મહોરમના પર્વને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે શહેરમાં કે.જી.એન.ગ્રપ, સમરીગ્રુપ અને એલ.કે.એલ. ગ્રુપના ૧૦૦ જેટલા યુવાનો દ્વારા ઉપરની તસ્વીરમાં કલાત્મક તાજીયાને આખરી ઓપ આપતા નજરે પડે છે.
Trending
- આ છોડ ઘરે વાવવાથી કરશે એર પ્યુરિફાયરનું કામ
- ગાંધીધામ: ખનિજ વિભાગની ફ્લાઇંગ સ્ક્વોડ પર હુમલો કરનાર 3 સામે ગુનો નોંધાયો
- જોડિયા તાલુકાના હડિયાણા ગામ પાસે આવેલી એક પવનચક્કીના ટાવરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતાં દોડધામ
- Dahod : ઉસરાથી ફુલપરી ઉપર પાડા ગામે 11.62 કરોડના ખર્ચે નવનર્મિત પુલનું ખાતમુહુર્ત કરાયું
- સ્નાયુઓને મજબૂત રાખવા આ ફળો બનશે મદદરૂપ…
- ધ્રાંગધ્રા: પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે કોમ્બીંગ હાથ ધરાયું
- વર્ષ 2023-24માં 21 લાખથી વધુ સહેલાણીઓએ ગુજરાતના ઐતિહાસિક સ્થળોની લીધી મુલાકાત
- Gandhidham:પોલીસ મહાનિરીક્ષક બોડર રેન્જ ભુજ ચિરાગ કોરડીયાના વાર્ષીક ઇન્સ્પેકશન દરમિયાન લોકસંવાદ યોજાયો