બ્યુટી પોઈન્ટ
-બ્રાઉન બેઝ ફાઉન્ડેશન લગાવવું જોઈએ જે અનોખો ગ્લો આપે છે.
-ડાર્ક બ્રાઉન,બ્રોન્ઝ,સિલ્વર આઈ શેડો લગાવવો અને થોડો ડાર્ક એપ્લાય કરો.
-બ્લેક આઈ લાઇનર બ્લેક મસ્કરા સાથે સ્મોકી આઈ મેકઅપ વધુ સુંદર લાગે છે.
-ચિક્બોન્સ,નાક, ફોરહેડ પર ગ્લો માટે હાઇલાઇટિંગ પાઉડર લગાવો.
-લાઇટ પિન્ક બ્લશરનો ઉપયોગ ટાળો.
-ન્યુડ શેડની લિપસ્ટિક તમારા શ્યામ વર્ણને ચાર ચાંદ લગાવે છે.