ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેની જન્મજયંતીની ઉજવણી બાળદિવસ તરીકે દેશભરમાં મનાવાય છે. ત્યારે રાજકોટમાં પોદાર ઈન્ટરનેશનલ સ્કુલ ખાતે નાના ભૂલકાઓ સાથે બાળદીનભવ્ય રીતે ઉજવાયો હતો. રેડ કાર્પેટ પર બાળકોનું સ્વાગત કરી ફૂલવર્ષા કરવામાં આવી હતી. ત્યારબાદ ૩૫ કિલોની કેક કાપવામાં આવી હતી અને બાળકોને આનંદોલ્લાસ કરાવાયો હતો.અબતક સાથેની વાતચીત દરમિયાન વંશીતા એ જણાવ્યું હતુ કે હું પોદાર ઈન્ટરનેશનલ સ્કુલમાં અભ્યાસ ક છું અમારી સ્કુલમાં દરવર્ષની જેમ આ વર્ષે પણ જવાહરલાલ નહેની જન્મજયંતી નિમિતે આજરોજ ઉજવણી કરવામાં આવી છે અમા રેડ કાર્પેટ પર સ્વાગત કરવામાં આવ્યું ટીસર્ચ દ્વારા તિલક અને ફૂલવર્ષા કરવામાં આવી હતી અમારા માટે આજનો દિવસ ખૂબજ ખુશીનો દિવસ છે અને અમે બધા ખૂબજ ખુશ છીએ.અબતક સાથેની વાતચીત દરમિયાન નૂપૂર બાજપાઈ એ જણાવ્યું હતુ કે હું ધો.૮માં અભ્યાસ ક છું અને અમારી પોદાર ઈન્ટરનેશનલ સ્કુલમાં આજે ચિલ્ડ્રનસ ડેની ઉજવણી કરવામાં આવી હતી. અને અમા રેડ કાર્પેટ પર સ્વાગત કરવામાં આવ્યું હતુ અને ટીસર્ચ દ્વારા ફૂલવર્ષા કરવામાં આવી હતી. અમને ખૂબજ ખુશી થાય છે. કે અમારી સ્કુલમાં આવી પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે.અબતક સાથેની વાતચીત દરમિયાન હિરએ જણાવ્યું હતુ કે તે પોદાર ઈન્ટરનેશનલ સ્કૂલમાં ધો.૮માં અભ્યાસ કરે છે. આજે અમારી સ્કુલમાં ચિલ્ડનર્સ ડે સેલીબ્રેટ કરવામાં આવ્યો છે. અમે ખૂબજ આભારી છીએ અમારા પ્રિન્સીપાલસરના કે તેઓ ચિલ્ડ્રસ ડેની ઉજવણી કરે છે. અમારી સ્કુલમાં ચિલ્ડ્રનસ ડેની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવે છે. અમે રેડ કાર્પેટ પર ચાલીને આવ્યા તીલક અને ફૂલોની વર્ષા થઈ અને આજે અમે ખૂબજ ખુશ છીએ.અબતક સાથેની વાતચીત દરમિયાન પોદાર ઈન્ટરનેશનલ સ્કૂલના પ્રિન્સીપાલ સુધાંશુ શેખરનાયક એ જણાવ્યું કે અમે ચિલ્ડનસ ડેની ભવ્ય રીતે ઉજવણી છેલ્લા ૫ વર્ષથી કરીએ છીએ. ચિલ્ડ્રનસ ડે નો મતલબ એટલે સ્કુલનો સૌથી મોટો તહેવાર, સેલીબ્રેશન, કારણ કે આ દિવસે આપણે બાળકોને સેલીબ્રેટ કરીએ જેના કારણે સ્કુલ જેના પર ભવિષ્ય, નિર્ભર છે. ખાલી ચિલ્ડ્રનસ ડે પર જ ઉજવણી ન કરવી જોઈએ પરંતુ દરરોજ આવું કરવું જોઈએ બાળકોને શિખ આપવી જોઈએ.
ચિલ્ડ્રનસ ડેના દિવસ અમે બાળકોને સ્પેશ્યલ ફીલ કરાવીએ છીએ તેઓને રેડ કાર્પેટ પર ચલાવી તેના પર ફૂલોની વર્ષા કરીએ તેઓને તીલક કરીએ. અમે બધાને એક જ મેસેજ આપવા માંગીએ છીએ કે જેમ ચિલ્ડ્રનસ ડે પર બાળકોને રેડ કાર્પેટ પર ચલાવીએ તેના પર ફૂલવર્ષા કરીએ તેવી જ રીતે દરરોજ તેને રીસીવ કરીએ તેની કેર કરીએ. બાળકો ખૂબજ ખુશ હતા. અને અમે બાળકો માટે ૩૫ કિલોની કેક મંગાવી એ બાળકો પાસે કેક કટીંગ કરીને સેલીબ્રેટ કરીએ છીએ. અને નાના બાળકોએ ખઊબ જ આનંદથી આ ડેની ઉજજવણી કરી હતી.