ગુજરાત ન્યૂઝ

નવા ગુજરાતના ગાંધીનગર, વડોદરા અને આણંદમાં 175 જગ્યાઓ માટે ભરતી બહાર આવી છે. આ ભરતીઓ ત્રણ અલગ-અલગ સંસ્થાઓ દ્વારા હાથ ધરવામાં આવી છે. આ માટે આ સંસ્થાઓની સત્તાવાર વેબસાઇટ પોર્ટલ પર નોટિસ જારી કરવામાં આવી છે.

ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેક્નોલોજી, ગાંધીનગર

પોસ્ટનું નામ: જુનિયર રિસર્ચ ફેલો

લાયકાત: B.Tech/B.E, M.Sc

પોસ્ટની સંખ્યા: વધુ ખાલી જગ્યાઓ

નોકરીનું સ્થાન: ગાંધીનગર.

પસંદગી પ્રક્રિયા: ઇન્ટરવ્યુ દ્વારા.

અરજી કરવાની છેલ્લી તારીખ: 04 સપ્ટેમ્બર 2023

સત્તાવાર વેબસાઇટ લિંક: www.iitgn.ac.in

મ્યુનિસિપલ કોર્પોરેશન, વડોદરા

પોસ્ટનું નામ: બાળરોગ, મેડિકલ ઓફિસર, એક્સ રે ટેકનિશિયન, લેબ ટેકનિશિયન, ફાર્માસિસ્ટ વધુ ખાલી જગ્યાઓ

લાયકાત: B.Pharma, B.Sc, B.Tech/B.E, MBBS, ડિપ્લોમા, 12TH, 10TH,

પોસ્ટ્સની સંખ્યા: 173 પોસ્ટ્સ.

પસંદગી પ્રક્રિયા: મેરિટ અને ઇન્ટરવ્યુ દ્વારા.

નોકરીનું સ્થાન: વડોદરા.

પગાર ધોરણ: નિયમો મુજબ (નોટીસ જુઓ)

અરજી કરવાની છેલ્લી તારીખ: 28 ઓગસ્ટ 2023

અરજી કરવા માટે વેબસાઇટ: www.vmc.gov.in

એગ્રીકલ્ચર યુનિવર્સિટી, આણંદ

પોસ્ટનું નામ: જુનિયર રિસર્ચ ફેલો, કરાર આધારિત સ્ટાફ

લાયકાત: B.Sc, M.Sc, Ph.D

પોસ્ટની સંખ્યા: કુલ 02 પોસ્ટ.

પસંદગી પ્રક્રિયા: ઇન્ટરવ્યુ દ્વારા.

નોકરીનું સ્થાન: આણંદ.

સત્તાવાર વેબસાઇટ લિંક: www.aau.in

જો તમે ગુજરાતના ગાંધીનગર, વડોદરા અને આણંદમાં નોકરી મેળવવા માંગતા હો, તો આ સંસ્થાઓની વેબસાઇટ પરથી ઓનલાઈન અરજી કરી શકો છો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.