સરકારી શાળામાં જ શિક્ષણ મેળવવાનું ટંકારાના ગામડાઓમાં અભિયાન: ખાનગી શાળાઓ સરનામું ગુમાવશે
ટંકારા તાલુકો સરકારી શાળા મા અભ્યાસ કરતા વિર્દ્યાીઓ ને લઈ અવ્વલ નંબરે શે. ગામડે ને નેહડે સરકારી શિક્ષણ ગામ માજ મેળવવાનો નિણઁય હવે રીતસર અભિયાન બન્યુ છે ગત રાતે લખધીરગઢ અને હરીપર(ભુત)ગામે મળેલ મિટિંગ મા તમામ બાળકો ને પ્રામિક શાળામાં અભ્યાસ કરાવે તેવો નિર્ણય લીધો. ખાનગી શાળા મા આ વર્ષે સંખ્યા વધવાને બદલે ધટતી દેખાય. આ વર્ષે નવી ચાર શાળા ને મંજૂરી આપી છે ત્યારે સંખ્યા માટે ખેંચતાણ સોટકા શે.
ોડાક વર્ષો ી ખાનગી શાળા મા અભ્યાસ કરવો એ વાલી ની ફેશન બની ગઈ હતી પરંતુ આ દેખાદેખી અને પ્રાઈવેટ સ્કુલ માત્ર દેખાવ ી સારી ને અંદરી પોલાણ હોય તેમ વાલીઑમા હવે તેના રતન ને ભણાવવા ગણાવવા ફરી એક વાર સરકારી શાળા ના ઉમદા શિક્ષણ ને સહારે આવ્યા છે અને ટંકારા ના દરેક ગામડા મા આ કાર્ય એટલુ વેગ વંતુ બન્યુ છે કે રીતસર અભિયાન બની ગયુ છે
ગતરાત્રે ટંકારા નુ સંપુણ આીક સ્રમુધ ગામ લખધીરગઢ અને હરીપર(ભુત)ગામે ગામની ગૃહિણી દ્વારા ગોષ્ઠી કરી જાહેર ધોષણા કરી નવુ સત્ર અમારૂ બાળક ગામની સરકારી શાળા મા અભ્યાસ કરશે નો જયધોષ બોલાવ્યો હતો લખધીરગઢ મિટીંગ ખાતે શિક્ષક બારૈયા. રાજકોટીયા નાગજીભાઈ ગામ વડીલ આગેવાનો સહિત મોટી સંખ્યામાં મહિલા ઉપસ્તિ રહ્યા હતા તો હરીપર(ભુત) ગામના યુવાન કેમ પાછળ રહે અમરશીભાઈ ઢેઢી ની આગેવાનીમાં સવજીભાઈ. નિલેશ ભાગીયા અલ્પેશ પટેલ રણજીત. ગોવીદ. અતુલ પટેલ સહિત ના તમામ ગ્રામજનો હાજર રહી હુકાર કરી દીધો હતો સવારે એક ગામ આવો નિણઁય કરી રહ્યો છે ત્યારે ખાનગી શાળાઓ બંધ કરવા ની નોબત ન આવે તેવી વાતો ટંકારા મા શિક્ષણ જગતમાં ટોપ ઓફ ધ ટાઉન બની છે.