ઘણા બધા લોકો પાકેલા ફાળોના ઉપયોગ કારવાને બદલે તેને ફેકીદ્યે છે.તો આ છે પાકેલા ફાળોના અવનવા ઉપયોગ.
1.જામ બનાવો
જો તમારે સ્ટ્રોબેરી, સીતાફળ જેવા ફાળો વધુ પડતા પાકીગયા હોય તો તેનો જામ બનાવવામાં ઉપયોગ થાય છે.
આ ફળોને ધ્યાનમાં રાખીને તમારા જામ માટે તમને જરૂઉપયોગી બનશે. આ માટે સ્ટ્રોબેરી,બ્લૂબૅરી અને નારંગી જેવા ફળોનો ઉપયોગ કરો અને બ્રેકફેસ માટે કેટલાક હોમમેઇડ જામનો આનંદ માણો!
2. બેકરીની આયટમ: વધુ પાકીગયેલા ફળોની કેક,ટોસ્ટ અને બીજી ઘણી બધી બેકરીની આયટમ બનાવી શકો છો.
3.બ્રાઉન બ્રેડ : પાકેલા ફળોની બ્રાઉન બ્રેડ પણ બનાવી શકો છો.
4.મિક્ષફ્રુટ જ્યુસ
પાકેલા ફળોની મદદથી તાજા ફળોના રસ બનાવો એક અન્ય વિકલ્પ છે અને તમારે આવું કરવા માટે વધારાના કોઈ સામગ્રીની જરૂર નથી! પાર્ટીમાં આપેલું જ્યુસ અલગ અને નવી વેરાયટી લાગશે.
5. પેનકેક અને ચટણી
પેનકેક અને સુડેઝ માટે ચંકી ચટણી બનાવવામાં પણ ઉપયોગી છે.