સરમુખત્યારશાહીમાં બધું જ સહજ છે
રશિયન રાષ્ટ્રપ્રમુખ વલાદમીર પુતીન સામે બળવો કરનાર વેગનર ગ્રુપના સુપ્રીમો પ્રિત્ગોજીન ત્ નું પ્લેન ક્રેશમાં મૃત્યુ નીપજતા દુનિયાની રાજધ્વારી તવારીખમાં સરમુખત્યાર સામે અવાજ ઉઠાવનારના અકાળે મોતનું વધુ એક પ્રકરણ ઉમેરાયું છે.
વૈશ્વિક રાજતંત્રમાં સરમુખત્યારશાહી માં બધું જ સહજ માનવામાં આવે છે આ જ રીતે રશિયન સર્વેસ્વા વલાદમીર સામે બળવો કરનારનું આકસ્મિક સંજોગોમાં પ્લેન ક્રેશ થવાથી મોતના આ મામલાને પણ શંકાની નજરે જોવામાં આવી રહ્યું છે. બુધવારે સર્જાયેલી વિમાન દુર્ઘટના ના પેસેન્જરની યાદીમાં પુતીન સામે બળવાનું રણસિંગુ ફૂંકનાર વેગનાર ગ્રુપના સુપ્રીમો પ્રિત્ગોજીન નું નામ દુર્ઘટનાના ભોગ બનેલા વિમાનના પેસેન્ઝરોમાં સામેલ હોવાનું સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું હતું.
રશિયન આપાતકાલીન મંત્રાલય એ બુધવારે મોસ્કોથી સેન્ટ પીટરબર્ગ જતી ખાનગી ફ્લાઈટ દુર્ઘટના ની જાહેરાત કરવામાં આવી હતી 3 ક્રૂ મેમ્બર સહિત 10 મુસાફરોને લઈને જતા આ વિમાનમાં પુતીન સામેના બળવાના આગેવાન પ્રિત્ગોજીન મુસાફરી કરી રહ્યા હોવાનું જાહેર કરવામાં આવ્યું છે રશિયન સમાચાર સંસ્થા દ્વારા જાહેર કરવામાં આવેલા અહેવાલમાં એ વાતની પુષ્ટિ કરવામાં આવી છે કે વેગેનાર જૂથના સુપ્રીમો પ્રિત્ગોજીન નું પણ આ વિમાન અકસ્માતમાં મૃત્યુ નીપજ્યું છે મોસ્કોથી પીટસબર્ગ જય રહેલા વિમાન તૂટી પડવાની ઘટના બાદ જારી કરવામાં આવેલા વિડીયો ફૂટેજમાં ખેતરમાં પ્લેન અને અવશેષો સરકતા દેખાવાય રહ્યા છે બતાવ રાહત કામગીરી દરમિયાન આઠ મૂર્ત દેહો મળી આવ્યા હતા આ અંગે ના પ્રતિભાવમાં અમેરિકન વ્હાઇટ હાઉસ ના પ્રવક્તાએ જણાવ્યું હતું કે પ્રિગોઝિનના મૃત્યુ અંગે કોઈ નવાઈ નથી રશિયન પ્રમુખ પુતીન દ્વારા બીજા વિશ્વયુદ્ધ ની એસી મી વર્ષગાંઠ નિમિત્તે આપેલા ભાષણમાં તેમણે વિમાન દુર્ઘટના અંગે એક પણ શબ્દ અને ખાસ કરીને યુક્રેન ની પરિસ્થિતિ અંગે એક હરફ પણ ઉચ્ચાર્યું ન હતું. યુક્રેનના પ્રમુખ ના પ્રવક્તા એ સોશિયલ મીડિયા પર આ વિમાન દુર્ઘટના અંગે સંદેશ કરતા જણાવ્યું હતું કે આગામી 2024 ની ચૂંટણીઓ પૂર્વે આવી ઘટનાઓ સહજ બનશે 2022 થી પ્રિત્ગોજીન પુતીન સામે બળવો કરીને ચર્ચામાં આવ્યા હતા
ગત જુન 23 અને 24 દરમિયાન હજારો હથિયારધારી બળવાખોરો એ મોસ્કો ભણી કૂચ કરી હતી જેમાં બેલા રુસીયન નેતા એલેક્ઝાન્ડર અને તેના સહયોગીઓને પ્રિત્ગોજીન નો પીઠબળ આપ્યું હતું ટ્રીગોસિન ના સમર્થકો નું મધ્ય આફ્રિકામાં સારું એવું પ્રભુત્વ માનવામાં આવી રહ્યું છે જોકે વિગોઝિન સામે બળવો કરીને લાંબુ આયુષ્ય ભોગવી ન શક્યા હોવાનું આ વિમાન દુર્ઘટનાથી સિદ્ધ થયું છે સરમુખત્યારશાહીમાં બધું જ સહજ હોય તેમ પુતીના વધુ એક બળવાખોર નો આકસ્મિક અંત આવ્યો છે.