ઘઉંના સંગ્રહ માટે ૨૯૪ સ્થળે થયેલો જ મોટી કોઠી માં ૧૦૮ લાખ મેટ્રિક ટન ઘઉં સાચવવાની ક્ષમતા ઉભી કરાશે
ખેતીપ્રધાન ગણાતા આપણા દેશમાં કૃષિ અને ખાસ કરીને કૃષિ પેદાશોની જણસની જાળવણી માટે હજુ ઘણી સુવિધા ઊભી કરવાની છે આપણા દેશમાં કૃષિની નાશવંત જગત ની ટકાવારી ૩૩ ટકા જેટલી છે ઈઝરાઈલ સહિતના વિકસિત દેશોમાં આ ટકાવારી માંડ એક બે ટકા છે એટલે કે ખેડૂતોના ખેતરમાં તૈયાર થતી વસ્તુઓ ગ્રાહક સુધી પહોંચે તે પહેલાં જ નાશ થઈ જાય તેને નાશવંત ટકાવારી કહેવાય જો આ ટકાવારી ઓછી થાય તો ખેડૂતોની આવકમાં બે ગણી નહીં પણ અનેક ગણી વૃદ્ધિ થાય
અનાજ સહિતના કૃષિ પેદાશોની જાળવણી ની વ્યવસ્થા ઉભી કરવાની તાતી જરૂર છે ત્યારે સરકારને હવે રહી રહીને સમજાયું હોય તેમ અનાજના ગોડાઉન કરતા sai lodge વધુ જરૂરી છે ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા પ્રારંભિક તબક્કે ઘઉં ની જાળવણી માટે આંતર માળખાકીય સુવિધા ઊભી કરી અનાજના બગાડ ની ટકાવારી ઘટાડવા સખત પગલાં લેવાનું શરૂ કર્યું છે એમસીઆઈ દ્વારા દેશના ૨૪૯જેટલા સ્થળોએસયલોઝ ઉભા કરવા ટેન્ડરની પ્રક્રિયા હાથ કરી છે
સરકાર દ્વારા દેશભરમાં અનાજ સંગ્રહ શક્તિ વધારવા માટે રુપિયા ૧૨૦૦૦ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે ખાસ કરીને ઘઉં ની જાળવણી માટે લોકભાગીદારીથી આ યોજના માટે ફૂડ કોર્પોરેશન ઇન્ડિયા દ્વારા 249 જગ્યાએ ઊભા કરવા માટે ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવાની તજવીજ હાથ ધરી છે
અનાજની જાળવણી માટે સઘન આયોજન લઈને સરકારે એક ખાસ નીતિ બનાવી છે sai lodge માટે જરૂરી ઓલાદ અને કાચા માલસામાન માટે સર્વે હાથ ધર્યો છે સાથે સાથે માટેની કાચી સામગ્રી ઘર આંગણે જ મળી રહે તે માટે સરકારના કોલાદ મંત્રાલય દ્વારા જરૂરી કાચા માલના ઉત્પાદન વધારવા માટે હિમાયત કરવામાં આવી છે સાયલેજ બનાવવા માટે ના કુલ ખર્ચમાં ૩૦ ટકા જેટલું સ્ટીલની ખરીદીમાં રોકાણ કરવું પડે છે. અનાજ સંઘરવા માટે ગોડાઉન કરતા વધારે અસરકારક હોવાનું હવે સમજાયું છે
શું છે “સાયલોઝ”…?
સામાન્ય રીતે અનાજ સાચવવા માટે ગોડાઉન નો ઉપયોગ કરવામાં આવે છે નવી ટેકનોલોજી અને ખાસ કરીને ચીન અનાજ સાચવવા માટે પોલાદ ની દીવાલો ઉભી કરીને ગોળાકારમાં ટાવર જેવા આકારના સયલોઝ બનાવવામાં આવે છે જૂના જમાનામાં આપણે ત્યાં જે કોઠીઓ હતી તેવા આકારના સાઇલોઝ ઓછી જગ્યામાં વધુ અનાજ સંઘરવામાં ઉપયોગી બને છે
સાય લોઝ…… અને ગોડાઉન વચ્ચે તફાવત
જૂના જમાનામાં અનાજ સાચવવા માટે વાપરવામાં આવતી કોઠી આકારના સ્ટીલ ની દીવાલો ના બનેલા ગોળાકાર ટાવર જેવા લોજમાં ઓછી જગ્યામાં વધુ અનાજ જ સંઘરી શકાય છે
ઉપર નીચે રાખવામાં આવતાં અનાજ રાજમા વાતાવરણની અસર ના કારણે બેક્ટેરિયા કે ફૂગ લાગતી નથી એટલે અનાજ લાંબા સમય સુધી રાખી શકાય છે.સાય લોઝની દીવાલો પોલાદની હોવાથી વાતાવરણની અસર થતી નથી અને તાપમાન નિયમન સહેલાઈથી કરી શકવાથી અનાજ બગડતું નથી
ગોડાઉનમાં જગ્યા વધુ જોઈએ છીએ અને અનાજ ખુલ્લામાં પાથરવામાં આવતું હોવાથી ભેદ અને વાતાવરણની અસર થાય છે ઉંદર સુધી જેવા પરોપજીવી અને ફૂગ બેક્ટેરિયા ના કારણે ગોડાઉનમાં પડેલું અનાજ બગડી જાય છે આમ ગોડાઉન કરતા સાય લોઝ અનાજ સારી રીતે સચવાય છે સેકસી વીડિયો બીપી