હિન્દુસ્તાનના ઇતિહાસમાં સદી દરમિયાન જવલ્લે જ બનતી ધટના પૈકીનો ર૧મી સદીના પૂર્વાધમાં બનેલી ‘ગોધરા કાંડ’ની ધટનાએ વિશ્વ આખાને તો હચમચાવી દીધું હતું પરંતુ ભારતના રાજકારણને સમગ્ર રીતે જુદો ઘાટ આપ્યો તે ‘ગોધરા કાંડ’ની શરુઆત તેમાં દુશ્મન દેશનું કાવત્રુ અને બનેલા જધન્ય બનાવ તેના પ્રત્યાધાત રૂપે બનેલી હીચકારી ધટનાઓ પોલીસની કરુણતા અને દયનિય હાલત જનતાનો આક્રોશ, નિર્દોષ લોકો ભોગ બન્યા અને રાજકારણીઓએ મત લક્ષી નિવેદનો પ્રતિ નિવેદનો કરી મતના કટોરાની તૈયારીઓ કરેલી તે ધટનાઓનો તાદ્રશ્ય મિનિટ ટુ મિનિટનો અહેવાલ આવતીકાલથી ‘અબતક’ની ધારાવાહી ‘પોલીસ વેદના સંવેદના’ માં પ્રસિઘ્ધ થશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.